________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथद्वितीयपरिच्छेदमारंभ.
માટીપતન.
હવે બીજે દિવસે અનુક્રમે ચાલતાં તે લેાકેાના કેટલેક અટવીના ભાગ ચાલ્યા ગયા. તેવામાં ત્યાં એક સરેશવર આવ્યું. વિશ્રામ માટે તે સા ત્યાં રાકાયા. ભારથી પીડાયેલા છે બળદો જેમના એવા તે વિણક લેાકેા, જલ અને ઇંધનાદિકને માટે ચારે તરફ ભ્રમણ કરવા લાગ્યા. તેમજ સર્વ અળદ તથા મહિષ વર્ગને ચરવા માટે દરેક દિશાઓમાં છેડી મૂકયા. લકાએ સમચેાચિત કાર્યના પ્રારંભ કર્યો, તેવામાં ત્યાં રહેલા પાતાના ગુપ્ત પુરૂષોના કહેવાથી, ભેાજનકાર્યમાં વ્યગ્ર થયેલા તે સાથેના લોકેાને જાણી એકદમ તેમની ઉપર ભિલ્લ લેકેની ધાડ આવી પડી.
વળી નિવેન મુર્છા (મગ) સમાન નીલ વર્ણવાળાં વસ્ત્રો ઢીંચણ સુધી રહેલાં છે. શરીરની આકૃતિ ભીલ્લાનીક્રૂરતા. બહુજ ભયંકર દેખાય છે. કાળાશમાં મીના પુંજ સમાન, પ્રકુપિત થયેલા યમની માફક દુપ્રેક્ષ્ય, શરીરના અવયવા બહુ વિકાળ અને રૂક્ષતાને વળગી રહ્યા છે, પલાશ ( ખાખરા ) નાં પત્રાવડે મુકુટની શૈાભા જેમણે ધારણ કરી છે, ચોડીના રગ સમાન જેમનાં નેત્રા ચકચકે છે, જેમના કેશ બરછીની માફ્ક ઉભા રહ્યા છે, સર્વાંગે અકતરા પહેરેલાં છે, પૃષ્ઠ ભાગમાં ભાથા બાંધી રાખ્યા છે, તેમજ કાન સુધી ખેંચેલાં ધનુષાના પૃષ્ઠ ભાગમાં ભાલાડીયાં દેખાય છે, વળી કેટલાકના હાથ ખડ્ડથી કાયલા છે, તેમજ બીજા કેટલાકના હસ્તમાં લકુટ લીધેલા
For Private And Personal Use Only