________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩
પ્રથમપરિચ્છેદ.
૩૩
જાય છે. વળી ઘણા ઉંચા વૃક્ષાની શાખા અને પ્રશાખાએથી ઢંકાઇ ગયેલા આકાશને લીધે, સૂર્યના કિરણેાના નહી સ્પર્શ કરતા લેાકેા શાંતિપૂર્વક આખા દિવસ નિર્ગમન કરે છે. તેમજ તે અટવીમાં વાંનરાએ ભારે શબ્દ કરી આમતેમ ઉછાળા મારે છે. જેમના મહાન શબ્દો સાંભળવાથી બળદોનાં ટોળાં બહુ ત્રાસ પામવા લાગ્યાં. જેઆને નિયમમાં રાખવા માટે લેાકા બહુ ગુચવણીમાં પડી ગયા અને હેટા શબ્દ કરવા લાગ્યા. જેમના પ્રતિધ્વનિ સાંભળીને એકદમ ત્રાસ પામી દરેક દિશાઓમાં પરિભ્રમણ કરતા ઊલુકે! ( ઘુવડે! ) ના પ્રચંડ શબ્દો સભળાવા લાગ્યા. તેમજ અદિઆએના કંઠમાં આંધેલી ઘટિકા ( ટોકરી ) આના નાદથી સર્વ આકશમડલ ભરાઇ ગયું, અને બળદોની ખરીઆથી ઉખડેલી ધુળથી ભરાઇ ગયાં છે. શરીર જેમનાં, એ એવા તે વણિક લેકે વિકટ એવા અરણ્યની અંદર ચાલ્યા જાય છે. ધનેશ્વર મુનિએ રચેલી, સુગમ ગાથાઓના સમૂહ વડે અતિમનેહર, રાગ અને દ્વેષ રૂપી અગ્નિ તથા વિષને હરણ કરવામાં પાણી અને મત્ર સમાન, સુરસુંદરી નામે ! કથા પ્રબંધમાં અટવી પ્રવેશ નામે પ્રથમ પરિચ્છેદ સમાપ્ત થયેા. इतिश्रीधनेश्वरमुनिविरचित पाकृतपथमयसुरसुंदरीचरित्रस्यशास्त्रविशारद योगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्य पूज्यपादश्रीमद्- बुद्धिसागरसूरीश्व रशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिमागाचार्य श्रीमद्-अजित सागरसूरिकृत गुर्जरभाषानुवादेऽटवीप्रवेशनामप्रथमपरिच्छेदः समाप्तः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only