________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
સુરસુંદરીચરિત્ર વિયેગને નહીં ઈચ્છતી હતી છતાં પણ, બલાત્કારે સમજાવીને સ્થિર કરી. આ પ્રમાણે માતાપિતાની આજ્ઞા લઈ, તે ધનદેવ દેશાંતર જવામાં ઉપયોગી એવાં ચાર પ્રકાર (ગણિમ; ધરિમ, મેય અને પારિછેદ્ય) નાં કયાણ લિધાં, મંગલિક માટે જનમંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યા. સાધુજનની પૂજા કરી. માનવંત પુરૂષને સત્કાર કર્યો. પછી સમગ્ર તે નગરની અંદર જાહેર ખબર આપી. જેથી નગરના સર્વલક હેટા ઉત્સાહથી એકઠા થયા. નિમિત્તિકે બતાવેલા શુભ દિવસે માંગલિક ઉપચાર કર્યા બાદ પોતાના આપ્તવર્ગ, બંધુ અને વણિક જનસહિત પોતે શુભ શકુન ગ્રહણ કરી કુશાગ્રનગરને ઉદ્દેશી. પિતાના નગરથી પ્રયાણ કર્યું. આ પ્રમાણે તે ધનદેવ પિતાની સાથે પ્રવૃત્ત થયેલા
જનની સાથે શીધ્ર ગમન કરવામાં ઉત્સુક અટવીપ્રવેશ. થઈ મહેતા સાર્થસહિત હમેશાં પ્રયાણ કરે
છે. એમ કરતાં તે સાર્થના લેક વસતિને પ્રદેશ ઉલ્લંઘન કરી જંગલમાં જઈ પડયા. અનુકમે એક મહાભયંકર અટવી આવી પડી, જેની અંદર ઘણા પત્રોથી. ભરપુર-વૃક્ષને લીધે નિકું જેમાં ભરાઈ રહેલા પક્ષિઓ. દષ્ટિગોચર થતા નથી, છતાં પણ તેઓના શબ્દ ઉપરથી તેમનું અસ્તિત્વ માલુમ પડે છે. વળી જે અટવીની અંદર રાજનીતિમાં કુશલ એવા રાજાની નગરીમાંજ જેમ લેકે કોઈપણ ઠેકાણે ઉન્માર્ગે ચાલતા નથી. પોતાના કોલાહલના પ્રતિધ્વનિ વડે જીર્ણ થયેલા વૃક્ષના પલાણ ભાગને પૂર્ણ કરતા તે સાથે કે વિકટ અટવીના મધ્ય ભાગમાં ચાલ્યા
For Private And Personal Use Only