________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમપરિચ્છેદ.
મ્હારા સર્વ મનેરથ પૂર્ણ થાય એવા આપ જીભ ક્ભાશીર્વાદ આપા. વેપારની બુદ્ધિ એજ હું પાતેદેશાંતર જવા ઈચ્છુ છું. ત્યારબાદ તેની માતા ખેાલી કે, હે પુત્ર ? આ અવસ્થામાં પરદેશગમનની વાર્તાપણુ ત્યારે દુ:સહછે, તે પછી અન્ય દેશમાં પ્રયાણુ તે દૂર રહ્યું. વળી હે પુત્ર ? હારાષિતાએ મેળવેલી લક્ષ્મી હારે ઘણી છે. તું જીવે ત્યાં સુધી વિલાસ કરે તા પણુ ત ખુટે તમ નથી, તેમ જ હું પુત્ર ! ધન મેળવવાનાં જે જે સાધના છે, તે સર્વ ત્હારા માટે ત્હારા પિતાએ ચાજના કરાવેલાં છે. હવે ત્યારે વેપાર કરવાનું શું કારણ છે ? ધનદેવ મેલ્યા, હે જનની ! જ્યાં સુધી પુત્ર નાના હોય છે. ત્યાં સુધી તે પેાતાની માતાના સ્તનને કરે તે, તે શાભાને પાત્ર ગણાય. પરંતુ મ્હોટા થયા પછી જો તે તેને અડકે તે તે પુત્ર મહાન પાપી ગ્ણાય છે. તેમજ તે પિતાની લક્ષ્મી પણ ઉત્તમશક્તિમાન્ પુત્રોને માતા સમાન ગણાય છે. વળી હે માતા ! શક્તિમાન છતાં પણ જે પુત્ર પિતાની મેળવેલી લક્ષ્મીના ઉપભાગ કરે છે, તે લેાકમાં મ્હારી માફક ઉપહાસને લાયક થય છે. એમ કહી ધનદેવ એકદમ નેત્રામાંથી અશ્રુધારા વરસાવતા, આ ખખતમાંથી મ્હને મુક્ત કરે, અર્થાત્ રજા આવે કહી માતાના પગમાં પડયા.
સ્પ
એમ
ત્યારબાદ ધનધર્મશ્રેષ્ઠી તેનુ છેવટનું કારણ જાણી કહેવા લાગ્યા કે, હે પુત્ર? ત્હારા વાંછિત કાર્ય માં વિદેશગમન. વિઘ્ન કાણુ કરે? હું કઇ પણ કહી શકતા નથી. વળી ના કહેવાથી પુત્રનું અપસાન થાય, એમ સમજી પિતાએ તેની માતાને પુત્ર
For Private And Personal Use Only