________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
સુરસુંદરીચરિત્ર. કહે છે કે “ધનદેવ મહાદાની છે. જોકેાના ઉપકાર માટે આર્થિજનની ઈચ્છા પ્રમાણે લાખે ધનનાં દાન આપે છે. ઉત્તમ પ્રકારના ભેગવિલાસ કરે છે. તેમજ દરેક કલાઓમાં કુશલ છે.”
વળી કેટલાક લોકો પિતાના દાન આપવાના ગર્વથી ઈષા
લાવી કહે છે કે, એમાં એની તમે શી લાઘા ઉપાલંભ. કરે છે! એતો પોતાના પિતાએ સંપા
દાન કરેલી લક્ષ્મીને કેવલ વિનાશ કરે છે. આ લેકમાં જે પોતાના પરાક્રમને વધારનાર હોય, તે દાન શ્રેષ્ઠ કહેલું છે, પોતાના પરાક્રમથી શુભ ધન ઉપાર્જન કરી ઈચ્છા પ્રમાણે જેઓ વિલાસ કરે છે. તેજ ઉચિત ગણાય વળી જેએપિતૃપરંપરાથી પ્રાપ્ત થયેલા વૈભવથી મશગુલ બની દાન આપે છે, તે તે માની પુરૂષોને ખરેખર કલંકિત કરે છે. વળી કહ્યું છે કે, પિતૃપાજીત દ્રવ્ય વડે કણવિલાસ નથી કરતો? પિતાના ભુજ બળથી મેળવેલી સમૃદ્ધિ વડે જે વિલાસ કરે, તેવ; સપુત્રને તે કવચિતજ કઈ નારી ઉપ્તન્ન કરે છે. આ પ્રમાણે
કાપવાદ સાંભળી ધનદેવ વિચાર કરવા લાગ્યું કે, આ લેકે સત્ય કહે છે. મહારે આ પ્રમાણે કરવું યોગ્ય નથી, માટે પરદેશ જઈ ઘણી સમૃદ્ધિ મેળવીને દિન અને અનાથ લોકોને નિ:શંકપણે તુષ્ટ કરી ઈચ્છા મુજબ વિલાસ કરૂ, એમ વિચાર કરી ધનદેવ માતાપિતાની પાસે આવી વિનયપૂર્વક મસ્તક નમાવી હાથજોડી કહેવા લાગ્યો. હે તાત? આપની આજ્ઞા લઈ હું દેશાંતર જઉં અને બહુ ધન મેળવું, એવી હાલ હારી ઈચ્છા થઈ છે, તે આપ મહેને આજ્ઞા આપે. તેમજ
For Private And Personal Use Only