________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રથમપરિચ્છેદ.
ક
ત્યારખાદ દેવશર્મા બહુ ખુશી થઇ હસ્તે મુખે એશ્યેા. હે સત્પુરૂષ ? સ્વામી, બંધુ અને ખરેખર મ્હારા જીવિતદાયકપણ તુંજ છે. આ કુમારને જીવિતદાન આપનાર એવા તમાએ કર્યું કાર્ય ન કર્યું ગણાય ? મ્હારા સ્વામીનું જીવન પણ આપેજ અર્પણ કર્યું. કારણકે, આ કુમાર તેમને પેાતાના પ્રાણથી પણ બહુ પ્રિય છે, પાષિષ્ઠ, અને દુષ્ટ, એવા ચેાગીરૂપી ચમરાજાના મુખમાંથી આ કુમારના આપે બચાવ કર્યો, આપના પ્રત્યુપકાર કોઇપણ રીતે અમારાથી થાય તેમ નથી. એમ કહી તે માન રહ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી ધનદેવ તેને પેાતાને ઘેર લઈ ગયા અને સારી રીતે આશ્વાસન કરી લે!જન કરાવ્યું. બાદ સારા સંગાથ મેળવી આપી તેને પેાતાના સ્થાનમાં વિદાય કર્યો.
ધનદેવ અહુ દાની હાવાથી લક્ષ સખ્યાત ધન આપી લે!કેના મ્હાટા ઉપકાર કરે છે, ધનદેવનામહિમા. એવિ સમસ્ત વાર્તા એક્દમ તે નગરની અંદર દરેક સ્થલે પ્રસરી
--
ગઈ. કારણ કે,~
वार्त्ता च कौतुकवती विशदा च विद्या, लोकोत्तरः परिमलश्च कुरङ्गनाभेः तैलस्य विन्दुरिव वारिणि वार्यमाणमेतत्रयं प्रसरती किमत्रचित्रम् | અર્થ આશ્ચર્યકારક વાત્તાં, ઉત્તમ પ્રકારની વિદ્યા અને અપૂર્વ કસ્તુરીના સુગંધ એ ત્રણે વસ્તુને રોકી રાખે તે પણ, જલડી અંદર તેલના બિંદુની માફ્ક પ્રસરી જાય છે, એમાં કંઈ પણ આશ્ચય નથી. વળી ધનદેવ પેાતાના મિત્રો. સાથે જ્યાં જ્યાં જાયછે, ત્યાં ત્યાં નગરવાસી લેાકા પરસ્પર
For Private And Personal Use Only