________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. દુષ્ટ પાપીઓ હારી પાછળ પડ્યા અને શેધ કરતાં હુને પકડી લીધે. પછી મહેને બાંધીને વૃષભ ઉપર બેસારી તેઓ અહીં લાવ્યા. વળી આ નગરમાં આવે આજે મહને સાત દિવસ થયાં. બહુ ક્ષુધા તૃષાથી પીડાતો આજે હુને એકલાને આ ઉદ્યાનમાં તેઓએ મૂકો. માટે હે ભદ્ર! હે મહારા ભારે દુિઃખનું કારણ આપની આગળ નિવેદન કર્યું. હવે જે કાઈ પણ પ્રકારની તમારામાં શકિત હોય તો તે બાળકનું તમે રક્ષણ કરે. તે સાંભળી ધનદેવ બે, હાલમાં તે પુરૂષ કયાં
છે? બાલરક્ષક દેવશર્મા બે , કુમારને જયસેનની લઈ એક પુરૂષ વડની છાયામાં બેઠેલો મુકિત. છે અને બીજો મદાદિક લેવા માટે
હવડાંજ નગરમાં ગયો છે. એમ તેના કહેવાથી ધનદેવ તરતજ તે ગીની પાસે ગયો અને તેણે કહ્યું કે, હે ભદ્ર? આ બાળક તું મહને આપીશ? જે તે બાળક તું મહને આપે તે તેના બદલામાં હું હવે લાખ સોનિયા આપું, એમાં કોઈ પ્રકારને સંદેહ ત્યારે ધાર નહીં. યોગીએ કહ્યું કે, નગરમાં ગયેલો બીજે યોગી અહીં ન આવે ત્યાં સુધીમાં તું હુને લક્ષ ધન આપે તે હું હને આ બાળક સેંપી દઉં.
તે સાંભળી ધનદેવે લક્ષ મૂલ્યની વીંટી પોતાની આંગળીએથી કાઢીને તરત જ તેને આપી દીધી. એટલે ગીએ જયસેનને મુક્ત કર્યો. પછીતે ચોગી લક્ષ મૂલ્યની વીંટી લઈ એકદમ ત્યાંથી નાસી ગયે.બાદ ધનદેવ પણ જયસેનને લઈ દેવશર્માની પાસે આવ્યો અને કહ્યું કે, લે આ હારા કુમારને તું ગ્રહણ કર.
For Private And Personal Use Only