________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ જેઓ સંસારમાં રહે છે તે પુરૂષો પદ્મપત્રની માફક કર્મથી પાતા નથી અને અંતમાં મોક્ષપદને પામે છે. જેમકે – निर्मानमोहा जितसङ्गदोषा-अध्यात्मनित्या विनिवृत्तकामाः। द्वन्दैविमुक्ताः सुखदुःख संज्ञै-गच्छन्त्यमूढाः पदमव्ययं तत्॥१॥
અર્થ-માન અને મેહના ત્યાગી, તેમજ સંગદોષના પરિહારી, હંમેશાં અધ્યાત્મસુખમાં લીનવૃત્તિવાળા, કામવિલાસથી આત્મવૃત્તિને વારનારા અને સુખદુઃખાદિક દ્વોથી વિમુક્ત એ. અમૂઢ પુરૂષો પ્રસિદ્ધ એવા સિદ્ધસ્થાનને પ્રાપ્ત થાય છે. તેમજ શોધકોએ આગમાદિક સિદ્ધાંતમાં તે સંબંધી બંધ અને મોક્ષનો ઉપદેશ વિસ્તારપૂર્વક જણાવ્યો છે. વળી આ આત્મા એકતરફ અમુક અંશે નિષ્કર્મ થાય છે અને બીજી બાજુથી અમુક કર્મોન બંધ ઉપાર્જન કરે છે. એ પ્રમાણે સંસારચક્રમાં ઘટમાળની પેઠે પરાધીન દશાને ભગવતે જીવાત્મા પરિભ્રમણ કર્યા કરે છે. વળી ઉત્કૃષ્ટ કર્મોના યોગથી દેવનિમાં જાય છે, મધ્યમકર્મના પ્રભાવથી માનવજન્મ પ્રાપ્ત થાય છે. અધમ કમનાયોગે ચિજાતિમાં જન્મે છે અને અતિની ચકર્મોપાર્જનથી નરકસ્થાનમાં ઉત્પન્ન થાય છે. સારાં કિવા નરસાં એવાં કર્મોનું કારણ તો રાગ પજ ગણાય છે. માટે તે રાગદ્વેષને જે પ્રથમથી દબાવી ન શકે તો તે છે. કર્મબંધનમાં પડવાસિવાય રહેતો નથી. વળી પ્રાણાતિપાત, અદત્તાદાન, કૃપાવાદ, અબ્રહ્મ, પરિગ્રહ, તેમજ ક્રોધ, માન, માયા અને લેભ એ કેય ચતુ, ય તેમજ ભય, તરંગ, કૌટિલ અને અપ્રામાણ્ય આદિ મસ્ત દુર્ગુણો જ્યારે અજ્ઞાનતાનીરસાથે હદયમાં સ્થિર થાય છે ત્યારે કર્મબંધનની ગ્રંથી દઢરૂપમાં આવી જાય છે. એમ તાત્ત્વિક સ્વરૂપ જણાવતાં શ્રી તીર્થકરોએ કહ્યું છે કે–તેલ ચાળેલા મસ્તકઉપર જેમ ધૂળચાંટતાં વાર લાગતી નથી તેમ રાગના વિચારોથી મલીન થયેલા આત્માને કર્યો ચાંટી જાય છે. બાદ તે અધમકર્મોના પ્રભાવથી પૃથિવ્યાદિક અતિ સુમ છવયોનિઓમાં નિરંતર ગમનાગમનવડે વ્યાકુલથયેલો આમા વારંવાર તેમને
For Private And Personal Use Only