________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. સ્વચછ અને વેત વસ્ત્રોથી વિભૂષિત છે શરીર જેનું, તેમજ જેના ભાલ સ્થલમાં ગેરેચનનું તિલક દીપી રહ્યું છે એવો તે સુમતિ નૈમિત્તિક રાજાની આગળ આવી ઉભેરહ્યો અને આશીર્વાદપૂર્વક તેણે રાજાને દુર્વાક્ષત આપ્યા. ત્યારબાદ ભૂપતિએ તેને સત્કાર કર્યો, એટલે તેનેમિત્તિક પિતાને ઉચિત એવા આસન ઉપર બેસી ગયે. તપશ્ચાત ભૂપતિએ પિતાની પ્રતીતિ માટે ભૂતકાલ સંબંધી તેને કોઈ એક પ્રશ્ન પુછયે, તેને પ્રત્યુત્તર જેટલામાં તે પ્રત્યક્ષની માફક સર્વ પ્રકારને યથાર્થ રીતે આપતો હતો, તેટલામાં રાજા સમજી ગયે કે, આ નૈમિત્તિક યથાવાદી છે, એમ જાણી બહુ ખુશી થઈ મલકતે મુખે નરવાહન રાજા તેને કહેવા લાગ્યું કે, હું સુમતિ ! આ હારી કમલાવતી બહેન અપરિણીત છે, તેને મનવાંછિત ભર્તા કોણ થશે ? તે તું મને કહે ?
બાદ સુમતિ પિતાના હૃદય સાથે વિચાર કરીને બોલ્યા કે, હે નરેંદ્ર ચિત્રમાં લખેલા એણુના રૂપને જોઈ જે રાજા મૂછિત થશે તે એને ભત્ત નકકી અહીં થશે. તેમજ તે રાજાના સમગ્ર અંતેઉરમાં પ્રધાનપણે આ મહાદેવી થશે, માટે હે નરેશ્વર ? આ સંબંધી તમારે કઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં, વળી હે રાજન ! આ હારું વચન આપ જરૂર સત્ય માનજે, આમાં સંક૯પ વિક૯પ કરવા જેવું કંઈ પણ નથી. ' વળી તે સમયે અવસર જાણ સાગર શ્રેષ્ઠી છે. હે સુમતિ! શ્રીકાંતા નામે મહારી એક પુત્રી છે, તેને ભર્તા કેણ થશે? તે સાંભળી નૈમિત્તિકે જવાબ આપે કે, તમારી પુત્રીને કૃષ્ણસર્પ દંશ કરશે અને તેને જે જીવાડશે તે
For Private And Personal Use Only