________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રથમપરિચ્છેદ.
૧૭
વળી તેજ નગરમાં સાગર નામે શ્રેષ્ઠી રહે છે, તે રાજાના માલમિત્ર છે અને જૈતસિદ્ધાંતમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરશ્રેષ્ડી. બહુપ્રીતિવાળા છે. તેમજ શીલગુણસ પન્ન અને અત્યંત પ્રિય એવી શ્રીમતી નામે તેની સ્ત્રી છે. શ્રીદત્ત નામે એક પુત્ર અને શ્રીકાંતા નામે તેઓને એક પુત્રી છે.
શ્રીકાંતાઅને સલાવતી.
હવે તે શ્રીકાંતા હમ્મેશાં કમલાવતીની પાસે જાય છે તેથી તેએ અનેની પરસ્પર ગાઢ પ્રીતિ થઈ. જેથી તે બન્ને જણીઓએ સાથે માલ્ય અવસ્થામાંજ સમગ્ર
કલામાં કુશલ એવા સુમિત્રસેન ઉપાધ્યાયની પાસેથી સ્ત્રીજનને ચેાગ્ય એવી સમગ્ર કલાએ ગ્રહણ કરી. કુમલાવતીની સાથે ચિત્રાદિક અનેક પ્રકારની ક્રીડા કરી શ્રીકાંતા અકાલ સમયની પણ નહીં દરકાર કરતી પેાતાના ઘેર જાય છે. શ્રીકાંતાની સાથે સ્નેહમાં ગરક થયેલી તેમજ નાના પ્રકારની ક્રીડા ખેલવામાં આસક્ત ચિત્તવાળી તે રાજકન્યાને કેટલેક સમય વ્યતીત થયે. અનુક્રમે ખાલચદ્રની માક પ્રતિદ્વિવસ વૃદ્ધિ પામતી અને દેવતાઓને પણ અતિ પ્રાનીય એવા રૂપવાળી તે મને જણીએ કામદેવના શ્રૃંગારના નિવાસભૂત એવા નૂતન યૌવનને પામી. જેથી તેઓ બહુ શેાલવા લાગી.
હવે એક દિવસ રાજા ાતે મતિસાગર શ્રેષ્ઠી
For Private And Personal Use Only