________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમપરિચ્છેદ. કેમ નહીં! હું કામણ કરેલું આ ચિત્ર અમારા નરેંદ્રને શા માટે બતાવ્યું? વળી તે જોઈ રાજા જ્યારે મૂર્ષિત થયા તે વારે તું ખુશી કેમ થયે? માટે હે ચિત્રકાર? પાપી? જલદી તું બેલ? અમ્હારા રાજાને વધ કરવા માટે તેને કોણે અહીં મેક છે? આ પ્રમાણે તેઓનો આક્ષેપ સાંભળી ચિત્રસેન બે સર્વજે હકીકત હું આપની આગળ જાહેર કરૂ છું તે આપ સત્ય માને, રાજાના અભ્યદય માટે જ ખાસ હું અહીં આવ્યો છું, દુષ્ટ બુદ્ધિથી હું કંઈપણ અનિષ્ટ કરવા આવ્યું નથી, કારણકે રાજા એક દેવાંશ ગણાય છે, શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
अष्टानां लोकपालानां, वपुर्धारयते नृपः। देवबुद्धया नमेत्तं च, लंघयेन कदाचन ॥१॥ અર્થ–રાજા આઠે લેકપાલના સ્વરૂપને ધારણ કરનારે હોય છે, માટે દેવબુદ્ધિથી તેને નમન કરવું અને કઈ દિવસ પણ તેની આજ્ઞા ઉલ્લંઘવી નહીં. એમ નીતિકારોનું મંતવ્ય છે, તે શું હું સ્વમમાં પણ નરેંદ્રનું અનિષ્ટ ઈછું ખરે? એમ તે બોલતું હતું, તેટલામાં બહુ આવેશને લીધે તે રાજપુરૂષોએ તેને બાંધી લીધો. એટલામાં રાજાની મૂછ ઉતરી ગઈ અને તે સ્વસ્થ ચિત્ત બેઠા છે. તેમજ તે આજુબાજુ જેવા લાગ્યો, એટલે ચિત્રકાર રાજાની નજરે પડયો. તે જોઈ રાજા બે, અરે ! આને શા માટે બાં છે? નિરપરાધી આ બીચારે માર્યો જાય છે માટે જલદી તેને મુક્ત કરે. એમ રાજાની આજ્ઞા થતાં રાજપુરૂષોએ તેને નિબંધ કર્યો. પછી રાજાએ કહ્યું હે ભદ્ર! હવે તું શાંત ચિત્ત
For Private And Personal Use Only