________________
www.kobatirth.org
૧૪
સુરસુંદરીચરિત્ર.
ગણાય નહીં. એમ વિચાર કરતાં રાજા તત્કાલ ડામ દેવના આણુને સ્વાધીન થઇ ગયા. પાતાનું આત્મભાન પણ ભૂલી ગયા. કેવળ ચિત્રમાંજ તેનું ચિત્ત દ્વારાઈ ગયું.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૃપમૂર્છા.
ક્ષણુ માત્રમાં તે વિચાર મૂઢ બની ગયા. નેત્રા મીચાઇ ગયાં. જોત જોતાં તે અમરકેતુ રાજા સિંહાસન ઉપરથી મૂતિ થઈ નીચે ગબડી પડયા. તેથી સભાની અંદર હાહાકાર થઇ રહ્યો. અંદર બેઠેલા સર્વ સભ્યજનેા આક્રંદ કરતા ઉભા થયા. કેટલાક લેાકેા વીંજણા લઈ પવન નાખવા લાગ્યા. કેટલાક ઠંડા પાણીથી અગેાપાંગ સિંચવા લાગ્યા, કેટલાક મુખની અંદર શીઘ્રતાએ કપુર નાખે છે. તેમજ કેટલાક અંગ મન કરે છે એમ અનેક પ્રકારના ઉપચાર કરતા તે લેાકેાને જોઇ ચિત્રસેન ખદુહાસ્ય કરવા લાગ્યા અને આનંદપૂર્વક વર્તવા લાગ્યા. તે જોઇ લોકા ખેલ્યા. અરે ! મરણભયરહિત, ઉત્પથગામી, અને સાહસ કરનાર કોઈ આ પાપી અહીં આવ્યા છે, જેણે આપણા સ્વામીને માહવશ કરી નાખ્યા છે, આ કાઇક ધૃત્ત દેખાય છે, આ પુરૂષ કામણુ કરવામાં બહુ કુશળ દેખાય છે. માટે આ દુષ્ટને મારા, ખાંધેા. એમ એટલતા અંગરક્ષકાએ એકદમ તેને પકડી લીધેા અને મારવા માંડયા. એટલે પ્રહારની વેદનાને નહીં સહન કરતા તે ટ્વીનમુખે ખેલ્યા કે, હે ભદ્રિકજના ! હું ક્રુષ્ટ નથી, તેમજ હું કપટબુદ્ધિથી અહીં આબ્યા નથી. હને વ્યર્થ શા માટે દુઃખી કરી છે ? તે છે ? સાંભળી લેાકા મેલ્યા, મૈં ? અધમ ? પાપી ? તું દૃષ્ટ
For Private And Personal Use Only