________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમપરિચ્છેદ.
૨૩
રાની અંદર હું પ્રથમ પદ ભાગવુ છું. હે દેવ ! આપને ચિત્રકલા બહુ પ્રિય છે એમ સાંભળી હું આપની પાસે ચિત્રકલા પ્રગટ કરવા માટે આવ્યા છું. તે સાંભળી ખુશી થઈ રાજાએ કહ્યુ, હારી ચિત્રકલા તું પ્રગટ કર ? તે સંબંધી હારૂં કુશળપણું કેવું છે ? તે પ્રત્યક્ષ જોયા વિના અમને કેમ માલુમ પડે ? માટે જે હારી પાસે આળેખેલું કાઇ પણ ઉત્તમ ચિત્ર તૈયાર હાય ! તે અમને બતાવ.
ચિત્રસેને પેતિાના પાર્શ્વ ભાગમાં ગેાપવી રાખેલી અપૂર્વ એક ચિત્ર પટ્ટિકા એકદમ ખુટ્ટી કરી રાજાની ચિત્રપ્રદર્શન. આગળ અહુ ખુશી થઇ મૂકી દીધી. તે જોઇ રાજા એક્દમ શમાંચિત થઇ ગર્ચા અને તે પટ્ટ ઉપર લખેલા અનેક પ્રકારના વર્ણથી વિરાજીત, સપ્રમાણ રેખાએથી વિશુદ્ધ, અભિનવ યૌવનકલાને પ્રાપ્ત, ઉત્તમ સ્વરૂપ વડે સુશોભિત, અત્યંત મનેાહર આકૃતિનું મુખ્યસ્થાન અને નૂતન સ્તનાના સમાર ંભ જેમાં ખીલી રહ્યો છે એવા અપૂર્વ કન્યાના સ્વરૂપને એક ષ્ટિએ જોવા લાગ્યા. તે જોઇ રાજા પેાતાના મનમાંવિચાર કરવા લાગ્યા કે આ ચિતારા ખરેખર ચિત્રકલામાં બહુ કુશળ છે. કારણકે આવું અપૂર્વ રૂપ જેણે લખેલું છે. વળી ત્રણ લેાકમાં પણ આવા સ્વરૂપવાળી સ્ત્રી હાય નહી એ વાત નક્કી છે, એવું મ્હારૂં મતવ્ય છે. પરંતુ પેાતાની નિપુણતાને લીધે અષ્ટ રૂપવતી એવી આ સ્ત્રી તેણે ચિત્રેલી છે. વળી આવી દીવ્યકાંતિવાળી કન્યા કદાચિત હાય પણ ખરી. અને જો હાય તે તેના સમાગમ વિના આ સઘળું મ્હારૂં રાજ્યપણ કૃતાર્થ
For Private And Personal Use Only