________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથમપરિચ્છેદ,
હોવાથી ગયેલી રાત્રીઓને પણ જાણતા નથી. જે નગરનું અપૂર્વ સાંદર્ય જોવા માટે હદયમાં કેતુકને ધારણ કરતા ત્યાં આવેલા દેવ એકાગ્રષ્ટિએ જેવાથી અનિમેષપણને પામ્યા. હેયનેશું? તેમ દેખાય છે. અતિ સ્વચ્છ અને વેત કાંતિવાળા ઘરની ઉપર સ્થાપના કરેલી અને પવનથી કંપતી એવી ધ્વજાએ સૂર્યના સારથિ-અરૂણને બહુ દૂર ગમન કરવા માટે સંકેત કરતી હોય ને શું? એમ ફરકે છે. જે નગરમાં પાદપ્રહારતે રંગભૂમિમાં જ દેખાય છે. દંડ તે ધ્વજપતાકામાં જ રહ્યો છે, મસ્તક છેદતો જુવારમાંજ, બંધન, તે કુસુમનાદીટાંમાંજ, જીવોને છેદ તો શાકના ક્ષેત્રમાં જ હોય છે. તેમજ પંડિતેની પરીક્ષાઓમાં પાત્ર અથવા પત્રને વિભેદ રહેલો છે. વળી સર્વગુણેના સ્થાનભૂત એવા તે નગરમાં એક ખરેખર દેષ દેખાય છે કે નિર્દોષ સાધુઓ હમેશાં ગુપ્તિ (કારાગૃહ-મન, વચન અને કાયરૂપ)માં નિવાસ કરતા દેખાય છે.
હવે તે નગરમાં રાજ્યકર્તા, અનેક હાથી, ઘોડા અને
રત્નભંડાર જેની પાસમાં રહેલા છે, અમરકેતુરાજા. શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે વર્તવાથી સર્વ
લેકોના હૃદયને રંજન કરતો, પિતાની બુદ્ધિના ઉદયથી, સમગ્ર શત્રુ લેકીને વશ કરતે, અનેક યાચકેના મનવાંછિત અર્થને પૂર્ણ કરતે, દઢ અને પ્રબલ એવી સ્વભુજાના અતિશય પરાક્રમ વડે અખિલ વૈરી વર્ગને પરાજીત કરત, શત્રુઓને સ્ત્રીઓના મુખકમલને સંકુચિત કરવામાં ચંદ્રસમાન, પ્રચંડ પ્રતાપમાં સૂર્ય સમાન, સિંહની માફક
For Private And Personal Use Only