________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. અધિકારીને અમે જણાવી તે પણ તેણે એમ જણાવ્યું કે જે ઉસન્ન થાય છે તે જ પ્રમાણે થશે, મહારાથી વધારો થઈ શકે તેમ નથી. છતાં આપને જેમ ચગ્ય લાગે તેમ કરે. માટે હવે આપણે શું કરવું? આ પ્રમાણે પિતાને પ્રશ્ન સાંભળી વીરકુમાર શિવાય અન્ય કુમારે બોલ્યા. જે બહુ ધન ઉપન્ન કરે તે અધિકારીને તે દેશ સોંપવો ઉચિત છે. ત્યારબાદ રાજાએ વીરકુમાર તરફ દષ્ટિ કરી કહ્યું કે તું કેમ કંઈ બોલતે નથી? ત્યારે તે બે, હે તાત! મહારે મત એવો છે કે આપે પ્રથમ બાહોશ અને સત્યવાદી જે અધિકારી મૂકેલો છે તેજ આપને હિતકારી છે. કારણ કે તે અધિકારી પ્રજાને પીડવા ઈચ્છતું નથી. અને પ્રજા સુખી અધિકારી રાજ અને ફિઝ રહેવાથી રાજ્યમાં સંપત્તિઓ અધિક પ્રાપ્ત થાય છે. વળી તેમ થવાથી ઉત્તરોત્તર ઉદ્યોગની વૃદ્ધિ થાય છે. તેમજ રાજનીતિ પ્રમાણે કર લેવામાં આવે તે બહુ ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. વળી ન્યાય પ્રમાણે ચાલવાથી દ્રવ્ય અને ધર્મની પણ આબાદી થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
अर्थात् त्रिवर्गनिष्पत्ति-ायोपार्जितवर्द्धनात् । अधर्माऽनर्थशाकानां, विपरीतात्समुद्भवः ॥
અર્થ–“ચાય વડે ઉપાર્જન કરેલા ધનથી ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે. તેમજ અન્યાયથી મેળવેલી સંપત્તિ વડે અધર્મ, અનર્થ અને શેકને પ્રાદુર્ભાવ થાય,” માટે હે પિતાજી! પ્રથમને જે નિગી છે તેજ ચગ્ય છે. કારણ કે તે નીતિથી ધન મેળવે છે, વળી અન્યનિગી અનીતિથી પંદર લાખ મેળવશે ખરે. પરંતુ તહાર નિગી થઈ જે અન્યાયની પ્રવૃત્તિ કરશે તેથી તમે પણ અધમી ગણાશે અને ચારે તરફથી આપની ઉપર દુષ્કત્તિના પ્રહાર પ્રાપ્ત થશે. વળી પ્રથમ વર્ષમાં તે ફૂટ નિગી
ક
ળવે છે, વળી અને
થઇ જે અન્યાયન
ની ઉપર
For Private And Personal Use Only