________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરકુમારની કથા.
(૫૩) જીવિત બહુ પ્રિય લાગે છે પરંતુ રાજ્યની ઈચ્છા કઈ કરતું નથી. ધન, બાંધવ, કે સ્વજનેમાં તેમજ સ્ત્રી પુત્રાદિકની અપેક્ષાએ પણ દરેકને પિતાનું જીવિત અત્યંત પ્રિય હોય છે તે વાત આજગમાં અનુભવ સિદ્ધ છે. જે મનુષ્ય પણ પ્રાણીઓનું માંસ ખાય અને રૂધિર પાન કરે તે કીડા, તથા કુતરાઓમાં અને તેઓમાં શો તફાવત? તેમજ દીન, અનાથ, શરણહીન એવા નિરપરાધી જીવતા પ્રાણીઓને મારી તેઓનું માંસ ભક્ષણ કે રૂધિરપાન કરે તે નરક શિવાય તેઓને બીજું કયું ફલ મળવાનું? કારણ કે પવિત્ર ભેજના વિદ્યમાન હોય છતાં તેને અનાદર કરી દુરાચારી લેકો માંસ ભક્ષણ કરે છે. જેમાં નિર્દય અને નિર્વિવેકી બની વિઝા સમાન માંસનું ભક્ષણ કરે છે તેઓને જન્મ જ આ લેકમાં ન જે તે શ્રેષ્ઠ છે. તેમજ તેવા દુષ્ટોનું ઉદર પોષણ પણ દુર્લભ થાય છે. માટે પર પ્રાણુ પર દયા રાખવી. આ પ્રમાણે દેશના સાંભળી કુમારે ઉત્કૃષ્ટ એવું સમ્યકત્વ વ્રત ધારણ કર્યું. તેમજ સંક૯પથી સ્થલ અનપરાધિ પ્રાણીઓને વધ ન કરે તેવો નિયમ લીધો. તેમજ તેના પરિવારે પરસ્ત્રી સેવન તથા માંસ ભક્ષણને નિયમ લીધે તથા અન્ય જજોએ પણ યથા રૂચિ નિયમ લીધા. ત્યાર બાદ મુનિને નમસ્કાર કરી તેઓ પિતાના સ્થાનમાં ગયા. એક દિવસ રાજાએ બુદ્ધિની પરીક્ષા માટે કુમારને પૂછયું
કે પાંચાલ દેશમાં પ્રથમ જે મહું અધિકારી કુમારની પરીક્ષા. મૂકેલે છે તે બહુ કાર્યદક્ષ અને સરલ
સ્વભાવી છે. વળી ત્યાં એક વર્ષમાં દશ લાખ સોનૈયા ઉન્ન થાય છે એમ તેનું કહેવું થાય છે. હવે બીજા અધિકારીઓનું કહેવું એમ થાય છે કે જે આ સ્થાનમાં ને મૂકે તે હું દર વર્ષે પંદર લાખ ઉપ્તન્ન કરી આપું. આ વાત પ્રથમના
For Private And Personal Use Only