________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ્રની કથા.
( ૪૯ ) સમય ગૃહધર્મ પાળી સ્ત્રી સહિત પોતે દીક્ષા ગ્રહણ કરી કર્મને ક્ષય કરી મોક્ષસ્થાને ગયે. વળી જેઓ પરદ્રવ્યને અપહાર નથી કરતા તેઓ નરકાદિક દુ:ખથી દૂર રહે છે. તેમજ તેઓને ભાગ્યવડે વિભૂષિત એવી સ્વર્ગ લક્ષમી અવશ્ય વરેલી જાણવી. વળી અદત્તાદાનથી વિરક્ત થયેલા પુરૂષે સર્વ લોકોનું વિશ્વાસ સ્થાન થઈ આ લોકમાં જ વિશાળ કીર્તિ અને સુખસંપત્તિને મેળવે છે. તેમજ પરેલેકમાં તેઓના ધનની હાનિ થતી નથી. અને સર્વ ઈચ્છિત કાર્ય સિદ્ધ થાય છે. માત્ર ચિંતવન કરવાથી સુખ સંપત્તિને લાભ થાય છે. માટે હે ભવ્ય લેકે! અતિચાર વિમુક્ત દુર એવું ત્રીજું વ્રત જેઓ ધારણ કરે છે તેઓની સરકીર્તિરૂપી વેલડી બ્રહ્માંડરૂપી મંડપ ઉપર ફેલાય છે. इतितृतीयाणुव्रते पञ्चमातिचारविपाके सागरचन्द्रकथासमाप्त ।
इतिश्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपगच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानकोविदपन्यासश्रीमदजितसागरगणिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं तृतीयमणुव्रतं
समाप्तम् ॥
-~
-
-
For Private And Personal Use Only