________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સ્થાનમાં ગયા. પૂર્ણિમાને ચંદ્ર જેમ સાગરચંદ્રને આકાશને દીપાવે છે તેમ ગુણચંદ્ર ધર્મમાં કદાગ્રહ, તત્પર થઈ જૈનશાસનની ઉન્નતિ કરવા
લાગ્યો. સાગરચંદ્ર પિતાની દુકાને વેપાર કરતું હતું. પરંતુ કુટુંબના પિોષણ જેટલું પણ ધન મહામુશીબતે કમાતું હતું, તેથી ગુણચંદ્ર અનેક યુક્તિપૂર્વક પિતાને ત્યાંથી કેટલુંક દ્રવ્ય તેને ત્યાં મેકલાવતે, પરંતુ મિથ્યાભિમાનના આવેશથી તે સ્વીકારતે નહીં પછી ગુણચઢે તેને ઘણે સમજાવ્યું તે પણ તેણે પિતાની હઠ છેડી નહીં. તેમજ ગુણ ચંદ્રની સમૃદ્ધિ જોઈ ઈષ્યને લીધે તે બળવા લાગે. વળી ધનની ઈચ્છાથી બહુ પીડાવા લાગ્યું. તેથી સાગરચંદ્ર ચોળ રંગમાં સો રંગી, કેસરમાં કુટુંબ, કરતૂરીમાં કરણીનું મિશ્રણ કરી તેમજ કરાદિકમાં તેવા પદાર્થોનું મિશ્રણ કરી શ્લેષ્ઠ લેકેની વસ્તિમાં વેપાર કરવા લાગ્યો. એક દિવસ કેઈક નોકરની સાથે તકરાર થઈ તેમાં સાગરચંદ્ર તેનું અપમાન કર્યું. તેથી તેણે ઑછરાજાને ફરીયાદ કરી અને સાગરચંદ્રની દ્રવ્ય મિશ્રણાદિક કપટ વાર્તા ખુલ્લી કરી. રાજાએ તેનું સર્વ ધન હરી લઈ કારાગૃહમાં પુર્યો. તેમજ બહુ ક્ષુધા તૃષાદિકની વેદનાથી મરણ પામી તે વ્યતર થયું. ત્યારબાદ મનુષ્યભવમાં અનુભવેલું અતિચારનું ફળ સંભારતે છતે પશ્ચાત્તાપ કરવા લાગ્યું કે અધર્મનું ફળ મહેં પ્રત્યક્ષ અનુભવ્યું. જે હેં અતિચારનું સેવન ન કર્યું હોત મહને આ વ્યંતરપણું પ્રાપ્ત ન થાત. એમ સમજી તેણે જૈનમંદિરમાં તથા સંઘ કાર્યમાં યથાશક્તિ ઉદ્યમ કરી મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો. અને તેજ ભવમાં કરેલા પુણ્યના ઉદયથી પ્રથમ અવસ્થામાં દીક્ષા લઈ વિધિ પ્રમાણે પાળીને સર્વ કર્મને ક્ષય કરી સાગરચંદ્રને જીવ મેલે ગયે. તેમજ ગુણચંદ્ર પણ બહુ
For Private And Personal Use Only