________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૫૦ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપા નાથચરિત્ર.
परदारगमनविरमणव्रत.
વીરકુમારની કથા.
દાનવ રાજા આવ્યે હે ભગવન્ ! આપ કૃપાસિંધુ છે. માટે કૃપા કરી દીનજનાના ઉદ્ધાર માટે ચાથા અણુવ્રતનું સ્વ રૂપ અમને ઢષ્ટાંત સહિત સમજાવા. શ્રીસુપાર્શ્વ પ્રભુ ખેલ્યા, હે રાજનૢ ? હારી જીજ્ઞાસા પૂર્ણ કરવા માટે અમને મહુ આનદ થાય છે. ત્હારા પ્રશ્નના ઉત્તર સાવધાન થઇ શ્રવણુ કર. ચેાથા વ્રતમાં પરસ્ત્રીના સવ થા ત્યાગ કરવાના છે. માટે જે પુરૂષ પરસ્ત્રીને ત્યાગ કરે છે તે ભવ્યાત્મા પર દ્વારની કેાઈ સમયે સેવા કરતા નથી. તેમજ પેાતાની સ્રી વિષે સતાષ માનતા તે પુરૂષ સમગ્ર જગત્ના રક્ષક થાય છે. વળી આ લેાકમાં પણ વીરકુમારની માફક પરથી વિરકત થયેલાની કીર્ત્તિ, યશ અને પુરૂષાર્થો વિસ્તાર પામે છે.
પુરૂષોત્તમ કૃત શયન ( કૃષ્ણ વાસુદેવે જેની મદર શયન કરેલું છે=પુરૂષાત્તમ કૃત સદન ) ઉત્તમ વીરકુમાર દૃષ્ટાંત. પુરૂષોએ નિર્માણ કર્યાં છે ગૃહેા જેની અંદર, ઉત્તમ રત્નાથી વિભૂષિત, તેમજ સુપેાત (શ્રેષ્ઠ વહાણુ=સારા બાલકાનુ કુલમ ંદિર) અને લક્ષ્મીનુ નિવાસસ્થાન એવા સમુદ્રના જળ સમાન શ્રી.નેલય નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં રિપુમદ્ન નામે રાજા હતા. તે સર્વ કલાઓનું સ્થાન હતા. વળી જેને ત્યાં અનેક હસ્તીએ શેાભતા હતા, તેમજ દરેક શુભ કાર્ય તેને સેવતાં હતાં, એટલુ જ નહી પરંતુ અમુક સમયે અમુક કાર્ય કરવુ તેવે દરેક કાર્યના ક્રમ તેણે ગોઠવ્યે હતા, વળી કમલશ્રી નામે તેની ભાર્યા હતી. તે સુંદર વિલાસવર્ડ
For Private And Personal Use Only