________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ્ર કથા.
(૪૫) વાત સત્ય હોય તે હું પણ નંદિપુરને જ રહીશ છું અને જાતને વાણી છું. માટે આ દુર્ઘટ બનાવ દેવે સુંઘટિત કર્યો. જે હું હારા કહેવા પ્રમાણે કરૂં તે કુટુંબ સહિત મારા માતા પિતાને બહુ આપત્તિ આવી પડે. રાજકુમારી બેલી, તહારે કોઈ પ્રકારને ભય રાખવે નહીં. કારણ કે હું મ્હારા માતા પિતાને બહુ પ્રિય છું. હારૂં વચન તેઓ અન્યથા કરતાં નથી. હારા સુખથી તેઓએ સુખ માનેલું છે. આ પ્રમાણે કુમારીને નિશ્ચય જાણી ગુણચંદ્ર શકુન બળથી તત્કાલ કુમારીને પરણ્યા. ત્યારબાદ તે કુમારીની પાછળ નીકળેલે સર્વ સાધન સહિત દ્વારપાલ ત્યાં આવ્યું અને પરણવાના ચિન્હવાળી કુમારીને તેમજ તેના ભર્તાને જેમાં તેણે નમસ્કાર કર્યો. પછી ગુણચંદ્ર સહિત કુમારીને રાજાની પાસે તે લઈ ગયો. પોતાના પતિ સહિત કુમારીએ પિતાના ચરણમાં નમસ્કાર કર્યો. ભૂપતિએ તેમને રહેવા માટે
હેટ એક પ્રાસાદ આપે. તેમજ તેમના તાબામાં દેશ, હાથી, ઘોડા, રત્નના ભંડાર વિગેરે સર્વ સંપત્તિઓ આપી. બીજે દિવસે ગુણચંદ્ર પિતાની સ્ત્રી સહિત પિતાના પિતાને
ઘેર જવા નીકળેશેરીની અંદર પ્રવેશ પિતાપુત્રને કરતાં આગળ ચાલતા પુરૂષને શેઠે પૂછયું, સમાગમ. ભાઈ ! આ કેણ આવે છે? ત્યારે પુરૂષ
બોલ્યા હે શેઠજી! આ તે રાજાના જમાઈની સ્વારી હારે ત્યાં આવે છે. તે સાંભળી તરતજ શેઠ તે ચિંતામાં પડ્યા કે એમને અહીં આવવાનું શું કારણ હશે ? અથવા હવે ચિંતા કરવાથી કંઈ વળે તેમ નથી. પ્રથમ એમના આગમનને સત્કાર કર જોઈએ, એમ જાણી શેઠ તે ઉતાવળથી હામા આવ્યા. તેટલામાં પિતાને જોઈ ગુણચંદ્ર હાથિણી ઉપરથી નીચે ઉતરી સ્ત્રી સહિત પિતાના ચરણમાં ન. શેઠ ખુશી થઈ
For Private And Personal Use Only