________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર,
ગયા અને હું પૂર્ણાંક એહ્યા કે સત્ર સત્યના જય થાય છે એ વાત સત્ય છે. આ પ્રમાણે ધનશ્રેણીના મહિમા સર્વ લેાકેામાં ફેલાઇ ગયા. ત્યારબાદ ધનશ્રેષ્ઠીના કહેવાથી ગામના લાકોએ સીપારસ કરી તે કૂટવાદીઓને કારાગૃહમાંથી મુક્ત કરાવ્યા. માટે હે વત્સ ! ફૂટ વ્યવહાર છેાડી દે અને મ્હારૂં વચન માન્ય કર. તેથી તને સુખ મળશે, એમ તેના પિતાએ બહુ સમજાવ્યા તેાપણુ વરૂણ પેાતાના કદા છોડયા નહીં. છેવટે તેના પિતાએ સ્વજન સમક્ષ ભાગ આપીને તેને પૃથક કર્યો.
વરૂણને શિક્ષા
ત્યાર બાદ કાઇક દિવસે એક રાજપુરૂષ વરૂણની દુકાનેથી ગાળ, ખાંડ, જીરૂ વિગેરે કેટલીક વસ્તુઓ ખરીદીને પોતાના મિત્રને ત્યાં ગયે તે તે મિત્ર પણ બીજાની દુકાનેથી તેજ વસ્તુ લઇ તેજ વખતે પેાતાને ત્યાં બેઠા હતા. બન્ને જણે એક બીજાની વાત કરી. કિંમતમાં બન્નેની વસ્તુઓ સરખી હતી, પર`તુ તાલમાં ન્યૂનાધિક લાગી. તેથી તે રાજપુરૂષે પેાતાની વસ્તુએ મીજી દુકાને જઇ તાલાવી જોઈ તેા ત્રીજા ભાગની ઓછી પડી. તે વાત તેણે અમાત્યની પાસે જઇ નિવેદન કરી. જેથી તેણે પેાતાન પાસે વરૂણને મેલાવી તેની દુકાનનાં સર્વ વજન-કાટલાં તાલાવી જોયાં તે તે માપ ન્યૂનાધિક થયાં. તેથી વરૂણને બહુ બંધના વડે દૃઢ બંધાવીને કબજે કર્યાં. તે વાત દેવસેન શેઠના જાણવામાં આવી એટલે તે અમાત્યની પાસે ગયા અને વિનતિ કરવા લાગ્યા, તેટલામાં તેણે ઠપકો આપ્યો કે હું શેઠ ! તમ્હારા પુત્ર આ પ્રમાણે ફૂટ વેપાર કરે છે? શેઠ ખેલ્યા મહાશય ! જે થવાનુ હતુ તેથયું. હવે આપની શી મરજી છે! મંત્રી એલ્યા, આ અપરાધ માટે હસ્ત છેદન, નેત્ર ખેંચી લેવાં અને સર્વ સંપત્તિના અપહાર કરવા જોઇએ, તે વાત તમે પણ જાણેા છે. તેપણુ તમ્હારી શરમથી અધી ગૃહસ'પત્તિ
For Private And Personal Use Only