________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરૂષ્ણુની કથા.
(૩૭)
સમજાવીને કહ્યું કે હે પુત્ર ! આ ફૂટ વ્યવહાર કરવા આપણને ઉચિત ન ગણાય. વળી વ્રતમાં અતિચાર લાગે છે. એમ બહુ કહ્યુ તેપણ વરૂણે પૈસાના લાભથી કૂટેવ છેડી નહીં.
ત્યારબાદ તેના પિતાએ તેના ઉપર એક દૃષ્ટાંત કહ્યું, જેમકેશાંતિ ગામમાં ધન નામે વિક્ હતા. તે ધનશ્રેણીનું દૃષ્ટાંત સ્વભાવથી જ સત્યવાદી હતા. તેમજ ચેડા લાભથી મ્હૉટા વેપાર કરતા હતા. જેથી એટલી બધી તેની પ્રસિદ્ધિ થઇ કે અન્ય દુકાનોના ત્યાગ કરી સર્વ લેાકેા તેનીજ દુકાને આવતા હતા. તેમજ લેાકેાની એટલી બધી ગીરદી થતી. કે જમવાના સમય પણ તેને પુરા મળતા નહાતા. વળી તે લેાકેાને એમજ કહેતા કે શું મ્હારી એકજ દુકાન છે ? અહીંથી ચાલ્યા જાઓ ! મ્હારી એકલાની પાછળ લાગ્યા છે. મ્હારે તમારા વધારે લાભ નથી જોઇતા. સુદર લેાજન પણ મર્યાદા ઉપરાંત કરવાથી ઉદ્વેગ કારક થાય છે. એમ તે વરૂણ ખેલતા હતા, પરંતુ લેાકેાએ તેની દુકાન છેાડી નહીં. બીજી બધી દુકાનો છેડીને તેની દુકાને દિવસે દિવસે ઘણા લેાકેા આવવા લાગ્યા. તે વાત સાંભળી પાસેના વેપારીએ લેાકેાને કહેવા લાગ્યા કે અરે! તમે કેવા મુર્ખાઓ છે! તમ્હારૂ' અપમાન કરે છે તે પણ તે જૂઠા ધૂની દુકાન કેમ છોડતા નથી ! એ પણ પોતાના લાભ માટે વેપાર કરે છે. મફત તા નથી કરતા ? વળી અમે પણ કરીમાણુ' આપ્યા સિવાય તા પૈસા નથી લેતા ! તે સાંભળી કેટલાક ગ્રાહકો એડ્યા, તમે સર્વે વેપારીઓએ ચારીના ધંધા આદો છે, તમને સર્વે ને અમે બરાબર ઓળખીએ છીએ. વળી તમે મેલ્યા વિના તાલ કરે છે.. પૂછવાથી પુરા જવાબ પણ આપતા નથી. એવી રીતના વેષધારી વિણક બનીને તમે સર્વે લેાકેાને લુટી લીધા સત્યથી વેપાર કરતા આ વણીક તમારી ષ્ટિએ ભલે દ્વિતુડ (એમ્મુ
For Private And Personal Use Only