________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તનરેશ્વરના આરીસા ભવનના પ્રવેશ આબેહુબ ભજવી મતાન્યે. જેમકે—સુદર અલંકારોથી વિભૂષિત ાતાનું શરીર જોઇ ભરત રાજા બહુ ખુશી થયા. પછી પેાતાની આંગળીએથી મુદ્રિકા નીકળી પડી તેથી શેાભા રહિત માંગળી જોઈ અનુક્રમે સ અલંકાર ત્યજી દીધા, એટલે શેાભા રહિત પેાતાનું શરીર જોયુ. તે ઉપરથી આ સંસારમાં સર્વ વસ્તુએની શેશભા કૃતિમ છે. એમ માની ભરતચક્રી વૈરાગ્ય પામ્યા. ક્ષણ માત્રમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવાએ મુનિવેષ અર્પણ કર્યાં. સુરેદ્રોએ નમસ્કાર કર્યાં. ત્યારબાદ ભવનમાંથી નીકળતાં તેમની પાછળ પાંચસે રાજાએ પણ નીકળી ચાલ્યા. તે જોવાથી તેમજ વળી વૈરાગ્યનાં વચન સાંભળવાથી વરૂણ વૈરાગ્ય રૂપી રગશાળામાં ઉતરી પડ્યો. અને પેાતે વિવેકી અની સૂત્રધારને પૂછવા લાગ્યા કે આ ભરત સ્વા સીના માને આ મ્હોટા પ્રભાવિક રાજાએ અનુસર્યો. પરંતુ અમારા સરખા સત્ત્વહીન પ્રાણીઓની કાઈપણ સુગતિ થાય તેવે રસ્તા છે ? હા છે. એમ કહીને તેણે સમ્યકૃત્વાદિ ખાર પ્રકારના શ્રાવક ધર્મ કહ્યો, પેાતાના પિતા સહિત વર્ષે સાવધાનપણે તે અંગીકાર કર્યાં. પિતાની વૃદ્ધ અવસ્થા હેાવાથી વરૂણ દુકાનનુ કામ પેાતાની બુદ્ધિથી ચલાવતા હતા તેમના કુટુંબના નિર્વાહ જેટલું ધન પણુ કમાયેા હતા. પરંતુ લેાકેામાં માન પામેલા અન્ય ધનાઢ્ય લેાકેાને જોઈ તેણે જાણ્યુ` કે લેાકમાં કીર્ત્તિ તા ધનથીજ થાય છે. એમ વિચાર કરતાં તેને ધનના લેાભ બહુ વધી ગયા અને તેમાંજ આસક્ત થવાથી તે શુદ્ધ ભાવ ઉપરથી પડી ગયે. જ્યારે પાતાને લેવુ હાય ત્યારે મ્હોટા વજનથી તાળે છે અને આપવુ હેાય ત્યારે નાના વજનથી તેાળે છે ! તેમજ ધાન્ય, ધી, તેલ વિગેરેનાં માપ પણ તેવીજ રીતનાં રાખી ફૂટ વ્યવહાર કરવા લાગ્યા. મા વાત તેના પિતાના જાણવામાં આવી તેથી તેણે બહુ
For Private And Personal Use Only
*