________________
Shri Mahavir Jain Aradhana Kendra
વહુની ચા.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
वरुणवणिकनी कथा.
ફૂટતુલામાનાતિચાર. દાનવિય રાજાએ વિનય પૂર્ણાંક પ્રશ્ન કર્યો કે હે ભગવાન્ ! હે કૃપાસાગર ! તૃતીય અણુવ્રતમાં ચાથા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત સ ંભળાવીને અમને કૃતાર્થ કરશ. શ્રી સુપાર્શ્વ પ્રભુ રાજાના પ્રશ્ન સાંભળી બહુ ઉત્સાહ આપીને બાલ્યા, હું નરાખીશ ! ત્રીજું વ્રત ધારણ કરી જે ફૂટ ( ખાટાં ) વજન અથવા માનાદિકથી વ્યવહાર કરે છે, તે પુરૂષ વર્ણની પેઠે ઉભય લામાં અવશ્ય દુ:ખી થાય છે.
વરૂદ્રષ્ટાંત.
આ ભરતક્ષેત્રમાં સુવર્ણ ( ઉત્તમ કાંતિ- સૈાનું અથવા બ્રાહ્માદિક ઉત્તમ જાતિ ) વડે વિભૂષિત, તેમજ પ્રવર ગદા ( ગજ ) શ્રેષ્ટ ગદા નામે આયુધ ( ઉત્તમ હસ્તિ ) ના આધાર ભૂત વિષ્ણુના શરીર સમાન મણિખેટ નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં નિરંતર દાન ( મદ ) ની વૃષ્ટિ કરવામાં અતિદક્ષ ગજે સમાન હરિવિક્રમ નામે રાજા રાજ્ય કરે છે. ચદ્રલેખા નામે તેની સ્ત્રી છે. વળી તે નગરમાં દેવસેન નામે નગરશેઠ છે. તેમની
સ્રીનુ નામ વિજયા છે. અને વરૂણ નામે તેઓને એક પુત્ર છે તે દરેક કલામાં બહુ કુશલ છતાં નિર’તર પેાતાના મિત્ર સાથે સ્મશાન ભૂમિમાં તેમજ જંગલમાં ભ્રમણ કરે છે. માત્ર અનથ કાર્ય માંજ તે આનંદ માને છે.
એક દિવસ હરિવિક્રમ રાજાએ લેાકેાની દયાને લીધે ચૌટામાં ભરતચક્રવત્તિનું નાટક કરાવ્યું. àાકા બહુ ઉમંગથી એકઠા થયા. વરૂણ પણ તે ખેલ જોવા લાગ્યા. તે પ્રસંગે નાટકિઆએ ભર
કેવળજ્ઞાન.
For Private And Personal Use Only