________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. અતિ ભયંકર દુષ્કાળ પડ્યો અને શિવભદ્ર નગરમાં તેમજ સમગ્ર પિતાના દેશમાં સુકાળ જ હતું. તેથી તે દેશના રાજાએ સર્વને ખબર આપી કે જે કે વેપારી પિતનપુર દેશમાં એક મણ પણ ધાન્ય મેકલશે તે તેને હું ઑટે દંડ કરીશ. તેમજ તેનું સર્વસ્વ હરણ કરી લઈશ. આ પ્રમાણેને ઢંઢેરો પતે જાણે છે છતાં પણ ઉદયન ગુપ્ત રીતે વેપારીઓ સાથે તે દેશમાં ધાન્ય મોકલાવવા લાગ્યું. તે વાત રાજપાલના: જાણવામાં આવી કે તરતજ તેણે ઉદયનને કહ્યું કે વિરૂદ્ધ રાજ્યમાં વ્યવહાર કરે હને એગ્ય ગણાય નહીં. તેમજ જે ને રાજાની આજ્ઞા સાંભરતી હોય તે તે કૂવેપાર બંધ કર. કારણકે ત્રીજા વ્રતમાં અતિચાર લાગવાથી આ કાર્ય ધર્મ વિરૂદ્ધ પણ થશે. વળી રાજાને કેપ થવાથી ત્વારા ધનને પણ નાશ થશે. માનની હાનિ અને જીવવું પણ દુર્લભ થઈ પડશે. વળી અધમ લોકોને આનંદ થશે. અને સ્વજન વર્ગને બહુ પીડા થશે. એ પ્રમાણે રાજપાલે બહુ વાર્યો તે પણ તે અધર્મથી વિરામ પામે નહીં. અનુક્રમે તે વાત રાજાને જાણવામાં આવી. જેથી તેનું સર્વસ્વ હરી લઈ રાજાએ તેને વધ્યસ્થાને લઈ જવાની આજ્ઞા કરી. પિતાને મિત્ર જાણે તેની ઉપર રાજપાલને દયા આવી. જેથી મહા કષ્ટ તેને છેડાવ્યું. પરંતુ તે આલેચન કર્યા વિના અરણ પામી ભવ સાગરમાં બહુ સમય પરિભ્રમણ કરશે. વળી રસાકર શ્રાવકનું કુટુંબ પણ શ્રાવક ધર્મનું સારી રીતે આરાધન કરી ઉત્તમ દેવલેક તથા મનુષ્ય ભવ પામી સ્વલ્પ સમયમાં મેક્ષ સુખ પામશે. इति तृतीयाणुव्रते विरुद्धराज्यातिक्रमाऽतिचारे
उदयनकथानकं समाप्तम् ॥
–-00 –
For Private And Personal Use Only