________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદયનની કથા.
(૩૩) થવાથી દુઃખસાગરમાં ડુબી ગયેલ છે. તે તેઓને હારૂં દર્શન નાવ સમાન થઈ પડશે તેથી હાલ તું જલદી ત્યાં ચાલ. ત્યાં ગયા બાદ હાર મરથ સફળ કરીશું. એમ પિતાની પુત્રીને કહી ગુણસેન શ્રેષ્ઠીએ સિદ્ધેશ્વર નામે પિતાના નગરમાં જવા માટે રત્નાકર શેઠની આજ્ઞા માગી. ત્યારે તે બલ્ય, કલ્પવૃક્ષ સમાન વાંછિતદાયક એવા જૈનધર્મમાં આ દુર્લભદેવીએ અમને સ્થાપન કરી અમારૂં પશુપણું દૂર કરીને મનુષ્યપણામાં દાખલ કર્યા છે.
વચન
પાતાના
ચરણ
आहारनिद्राभयमैथुनानि, तुल्यानि साई पशुभिर्नराणाम् ।। ज्ञानं विशेषः पशुमानुषाणां, ज्ञानेन हीनाः पशवो मनुष्याः ॥
અર્થ–“પશુ અને મનુષ્યને આહાર, નિદ્રા, ભય અને મૈથુન સમાન હોય છે, ઉભયમાં જ્ઞાનમાત્ર વિશેષ હોય છે. માટે જ્ઞાન વિનાના મનુષ્ય પશુતુલ્ય જાણવા.” આ પ્રમાણે રત્નાકર શ્રેષ્ઠીએ વિનય સહિત વચન પૂર્વક વસ્ત્રાભરણથી સન્માન કરી તેઓને વિદાય ર્યા. અનુક્રમે તેઓ પણ પિતાના નગરમાં ગયા. ત્યારબાદ દુર્લભદેવી માતપિતાની આજ્ઞા લઈ સુગુરૂના ચરણકમળમાં દીક્ષા ગ્રહણ કરી એકાદશ અંગેનું અધ્યયન કરી ચિરકાળ વિહાર કરી કેવળ જ્ઞાન પામી બહુ લેકેને સંસારસાગરમાંથી ઉદ્ધાર કરી પિતે મોક્ષ સુખ પામી. હવે રત્નાકરશેઠ પણ કુટુંબ સહિત અંગિકાર કરેલા ગૃહિ.
ધર્મમાં ઉઘુક્ત થયે. તેનો પુત્ર રાજપાલ ઉદયનનું કપટ. પણ તેજ પ્રમાણે હમેશાં ધર્મારાધનમાં
તત્પર રહેતે હતો. તેના સંસર્ગથી ઉદયન પણ ધર્મકાર્યમાં ઉઘુકત થયે. પ્રાયે તેઓ બંને મિત્રો સાથેજ વેપાર પણ કરતા હતા. તેવામાં પિતનપુર રાજાના સમસ્ત દેશમાં
For Private And Personal Use Only