________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
यद्यपि विपदि विनश्यति, परमुपकुरुते तथाऽपि खलु सुजनः । स्वयमगुरुर्दह्यन्नपि, समीपलोकन्तु सुरभयति ॥
અર્થ-જેમ અગુરૂ ધૂપ પાતે બળતા છતા પણ સમીપમાં રહેલા પ્રાણીને સુગંધ આપે છે, તેમ સજ્જન પુરૂષ જોકે વિપ ત્કાળમાં વિનાશ પામે તે પણ પરાપકારથી વિમુખ થતા નથી.” એ વાક્ય તેણીએ સત્ય કર્યું.
આલાના અભિપ્રાય,
ત્યારબાદ તેનાં માતાપિતાએ વિચાર કર્યો કે
આ પુત્રીને આપણે સંસારમાં જોડીએ એવી આશા આપણી નિરર્થીક છે. કારણ કે જે અન્ય લેાકેાને વિષય ઉપરથી વિરકત કરી ધર્મોમાં જોડે છે તે પેાતે આ સસારમાં વિષયભાગમાં કેવી રીતે આસકત થાય ત્યારખાદ પુત્રી માતાપિતાના ચરણમાં પ્રણામ કરી ખેલી, હું તાત ! હું માત ! મ્હારી ઉપર દયા કરી અહીંજ હુને દીક્ષા અપાવે. કારણ કે હું બહુ વિચિત્ર દશામાં આવી પડી છું. પ્રથમ તે વિષય વાસનાથી દીન બનેલા રાજપુત્રાનાં મરણનુ હું... કારણુ થઇ. ત્યારબાદ તમેાએ પાલન પાષણ કરેલા અને સંસાર જન્ય દુ:ખાને નિર્મલ કરવામાં સમર્થ એવા આ દેહને મ્હે અજ્ઞાન બુદ્ધિથી નદીમાં નાખ્યા. જો
આ બન્ને જણે મ્હને ન કાઢી હેત તેા હું અજ્ઞાન મરણુ સાધીને ભવાટવીમાં લાખ્ખા દુ:ખાનુ પાત્ર થાત. પછી તેના પિતા બાલ્યા, વિવેકના કુલદિર સમાન એવી હૈ પુત્રી ! અમને પણ આ સુગુરૂનું વચન રૂચિકારક થયું છે. તેથી હારી ઇચ્છા પૂર્ણ કરવા માટે અમે પણ પ્રવૃત્તિ કરાશું, પરંતુ અસાધારણ શીલગુણુ, ઉત્તમ વિવેક યુક્ત વચન અને વિનયાદિક હારા ગુણેાથી રંજીત થએલા સ્વજનવ સહસા ત્હારૂ અદર્શન
For Private And Personal Use Only