________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એકબાલાનુ દન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદયનની કચા.
(૨૯)
એક દિવસ નદીમાં મન્ને રમતા હતા. તેવામાં ત્યાં ઉત્તમ રૂપવતી એક બાળા તેઓના જોવામાં આવી. દીવ્ય અલકારેાને ધારણ કરતી જાણે જલદેવી હેાયને શુ? તેમ નેત્રને આનંદ આપતી તે માલા કાષ્ટનું અવલખન લઈ જલમાં તરતી હતી, ક્ષણમાં ડુખી જાય અને ક્ષણમાં બહાર નીકળે, તેથી પાતાના આત્માને મૃતપ્રાય માનતી તે ખાલાએ પણ દૂરથી તે બન્ને મિત્રોને જોયા અને તે ખાલી, મરણુ ભયથી ભીરૂ, શરણહીન અને દીન અવસ્થા અનુભવતિ હુને આ સમયે તમે પ્રાણુ ભિક્ષા આપેા. અનાથની રક્ષા કરવામાં ઉપેક્ષા ન કરો. મા પ્રમાણે ખાલાનુ વચન સાંભળી તેઓ ક્ષણા માં નદીના પ્રવાહમાંથી તેને બહાર કાઢી પૂછવા લાગ્યા, તુ કાણુ છે અને આ સ્થિતિમાં શાથી આવી પડી ? માલા પેાતાનું વૃત્તાંત કહેવા લાગી. સિદ્ધેશ્વર નામે નગર છે, તેમાં ગુણુસેન નામે બહુ ધનાઢ્ય શેઠ રહે છે. જયશ્રી નામે તેની ભાર્યો છે. બાલાનું ચરિત્ર. તેને સાત પુત્ર અને છેવટમાં બહુ માનતાએથી હું એક પુત્રી થઈ. તેમજ તેઓના મ્હારી ઉપર બહુ પ્રેમ હાવાથી દુર્લભદેવી એવું મ્હારૂં નામ પાડયું. અનુક્રમે યાવન અવસ્થામાં આવી. જેથી મ્હને પરણવા અનેક વિક્ પુત્રા માગણી કરવા લાગ્યા. હું તેને હા પાડતી નહેાતી, તેથી મ્હારા માતાપિતાએ મ્હને બહુ સમજાવી તેાપણુ મ્હારૂ મંતવ્ય મ્હે તેજ પ્રમાણે સત્ય રાખ્યું છે. વળી હે શ્રેષ્ઠી પુત્ર ઉત્તમ શ્રાવક કુળમાં મ્હારા જન્મ છે. નિર ંતર સાધુ સંગમાં મ્હારી પ્રીતિ છે, તેમજ કર્મીની લઘુતાને લીધે મનથી પણ હું સ ંસારવાસ ઈચ્છતી નથી. માત્ર સંયમનીજ વાંછા કરૂ છું. પરંતુ સ્નેહપાશને લીધે મ્હારા માતાપિતા સ્ટુને રજા આ
For Private And Personal Use Only