________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમાણે બતાવાય ?
મહનની કથા.
(૨૫) ચાલે તેમ નથી, માટે કૃપા કરી આ નગર જમાલિને આપી દે. આ પ્રમાણે લોકેનો પિકાર સાંભળી અધિકારી એકદમ ગભરાઈ ગયે અને હવે શું કરવું ? ક્યાં જવું? એમ મૂઢ બની વિચારતા અધિકારીને જોઈ કુમારે તેને એકાંતમાં બોલાવી કહ્યું કે આ બાબતની તમહારે કાંઈ ચિંતા કરવી નહીં. તેમજ આ લેકેને તમે એમ કહે કે જેમ ગ્ય લાગશે તે પ્રમાણે એને ઉપાય અમે સવારે કરીશું, માટે સુખેથી ઘેર જાઓ અને ચિંતા કરશે નહીં. ત્યાર બાદ અધિકારીએ પણ તે પ્રમાણે કહી લોકોને વિદાય કર્યો. પછી તેણે કુમારને પૂછ્યું, હવે આનો ઉપાય શો કરે ? કુમારે જણાવ્યું કે જે કરવાનું છે તે તમને સવારમાંજ કહીશ, હાલ કહેવાય તેમ નથી. એમ તેને સમજાવીને શાંત કર્યો. રાત્રીના સમયે કુમાર પિતાની વિદ્યાના બળથી પ્રસારેલા કિરણના આધારે કિલ્લાનું ઉલ્લંઘન કરી પલ્લી પતિના આવાસમાં ગયે. તેનું શયન સ્થાન યંત્રથી ગોઠવેલા કાષ્ઠના માળા ઉપર હતું, તેથી તે માળા ઉપર પણ વિદ્યાબળથી જ ચઢ. ત્યાં સુતેલા તે જમાલિને જોઈ તેને બાવડે પકડીને કહ્યું કે, હું યક્ષ છું અને આ નગરને રક્ષક છું. માટે જે સવારે અહીં ઉભે રહીશ તે જરૂર હારૂં મૃત્યુ થશે. એમ કહી તેના નામવાળી મુદ્રિકા તેના હસ્તમાંથી લઈ તેજ પ્રમાણે કિરણ પ્રયોગ વડે પિતાના સ્થાનમાં ગયે. પલ્લી પતિ પણ આ દેખાવ જોઈ એકદમ ભયભીત થઈ ગયે અને તે જ વખતે પોતાના પરિજનને યક્ષની સમગ્ર વાત કહીને ત્યાંથી તેણે પ્રયાણ કર્યું. ત્યારબાદ આરક્ષકને ખબર પડી કે પલ્લીપતિ જમાલી નાશી
ગયે, એટલે તે જ સમયે તેણે પિતાને પર્યાલચના. સેવક મેકલી અધિકારીને જણાવ્યું કે આ
પણે વૈરી સૈન્ય સહિત રાતમાં નાશી ગયે
For Private And Personal Use Only