________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિકારીએરાપુરૂારની આંગર
(૨૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, છે. ત્યારબાદ અધિકારીએ પણ તે વાત કુમારને જણાવી તેની બહુ પ્રશંસા કરી, કુમાર બે, હે રાજપુરૂષ! તમહારા પદયને લીધે આ કાર્ય સિદ્ધ થયું છે. ત્યારબાદ કુમારની આંગળીએ બહુ ચળકતી મુદ્રિકા અધિકારીના જોવામાં આવી, જેથી પિતાને બહુ આશ્ચર્ય લાગ્યું અને તેથી તે મુદ્રિકા પિતાના હાથમાં લઈ જેવા લાગ્યું. તેની ઉપર જમાલીનું નામ જે બહુ ખુશી થશે અને તે બોલ્યા, હે પુરૂષ રત્ન ! આ સાહસ કાર્યમાં ત્યારેજ ઉદ્યમ જણાય છે. કુમાર બોલ્યો, આપનું કહેવું સત્ય છે પરંતુ આ કાર્ય કરવાથી મહારા ત્રીજા વ્રતને ભંગ પ. અધિકારી બેલ્ય, આપનું કહેવું પણ સત્ય છે પરંતુ હું આપને સાધર્મિક છું તો આપે હારી ઉપર બહુ દયા કરી, તેથી આપને હારા ઉપર મહટે ઉપકાર થયે, કારણ કે ચતુર્વિધ સંઘ પરમ પૂજ્ય એવા સૂરિ મહારાજ અને જૈનમદિરે ઉપર ઉપકાર કરવો એમ કેવલી ભગવાને કહ્યું છે. તેમ છતાં પણ હાલ અહીં ગુરૂ મહારાજ પધારેલા છે માટે તેમની પાસે જઈ આપ આલોચન કરે અને તેથી ત્રીજા વ્રતની શુદ્ધિ થશે. કુમાર પણ તેજ પ્રમાણે ગુરૂ સમક્ષ આલોચના કરી નિર્દોષ થયે. અનુકમે વિશ્વસેન રાજા પણ રેગ શાંત થવાથી સ્વસ્થ થયે
તેવા સમાચાર અધિકારી ઉપર આવી ગયા. મોક્ષપદવી. વળી હાલમાં કુમારના પરાક્રમવડે નગરને
કઈ પ્રકારને ભય નથી એમ જાણે કુમારને સાથે લઈ અધિકારી વિશ્વસેન રાજાને મળવા માટે ગયે. પરસ્પર કેટલીક વાતચિત્ત થયા બાદ અધિકારીએ કુમારનું વૃત્તાંત જણાવ્યું, તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે મહારે પુત્ર નથી તે આનેજ પુત્ર કરવો ઠીક છે. વળી એનામાં એક મહેાટે ગુણ છે કે સ્થલ અને અનપરાધી પ્રાણીઓના વધથી એ વિરક્ત
For Private And Personal Use Only