________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહનની કથા.
(૨૩)
સમેટી લઇ મેલ્યા કે આ મુનીંદ્ર તેા સ્ત્રીઓને ચાંડાલિની સમાન અસ્પૃશ્ય માને છે. માટે અહીં તને મહુ કલેશ થશે, એમ સમજી વિષયવાસનાને ત્યાગ કરી ... તુશાંત થા. વળી આ મુનિ ઉપર વ્હાર રાગ હાય અને હારા આત્માને એમના આધીન માનતી હાય તા એમનું સ્થિર અને પરમ સુખદાયક એવું વચન ગ્રહણ કર. તે સાંભળી માનને નમસ્કાર કરી સ્રી ખેાલી, જગત્પ્રભુ ! મ્હારા ચેાગ્ય જે કરવાનું હાય તે ફરમાવેા. મુનિમહારાજ મેલ્યા, સસાર એ દુ:ખના ભડાર છે અને મુક્તિ એ પરમ સુખનુ સ્થાન છે. વળી તે મુક્તિનુ કારણ જૈનધર્મ છે. અને તે ધર્મનું કારણુ અહિંસા છે. તે અહિંસા કામાદિકષાયાના અભાવથી સિદ્ધ થાય છે. વળો કષાયાના ત્યાગ આરંભથી વિમુકત થએલા મહા ભાએ કરી શકે છે. તેમજ આરબના ત્યાગ વિષયેાથી વિરકત થએલા પુરૂષા કરી શકે છે. એમ કેટલુક ધર્મ સ્વરૂપ બતાવી સમ્યકૃત્વ સહિત મહાવ્રત અને અણુવ્રતનુ સ્વરૂપે કહ્યું.
એક બાજુએ બેઠેલા કુમારે પણ તે ધર્મ તત્ત્વ સાંભળી તેમાં થી પરમાર્થ ગ્રહણ કર્યાં અને મુનિને વંદન કુમારની કરી કહેવા લાગ્યા કે હે દીનબંધુ ! નિષ્કાધજીજ્ઞાસા. રણુ વત્સલ ! કૃપાસિંધુ એવા હું સુનીંદ્ર ! વિષય તૃષ્ણાના ત્યાગ કરી આપની સેવામાં રહેવું તેજ ઉચિત છે. પરંતુ તે ચેાગ હાલમાં અને તેવા મ્હારા ભાગ્યેાદય નથો, આગળ ઉપર તે પશુસિદ્ધ થશે. પણ હે પ્રભુ! હાલમાં કૃપા કરી હૅને ગૃહિધના ઉપદેશ આપે. તેમજ તેના મિત્ર મહુને અને અનગસેના વારાંગનાએ પણુ શ્રાવક ધર્મની પ્રાર્થના કરી. મુનિએ પણ તેના વચનની ઘણી પ્રશંસા કરી શ્રાવક ધર્મના ઉપદેશ આપ્યા, જે સાંભળી મીજી ખાજુએ ઉભુંલી કેટલીક વેશ્યાએએ પણ મદ્ય માંસના ત્યાગ કર્યો. ત્યારબાદ
For Private And Personal Use Only