________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
સિદ્ધપુત્રને શાપ.
એ પ્રમાણે પેાતાના પિતાના વચન રૂપ દાવાનળથી પ્રીસ થયું છે શરીર જેવુ એવા તે કુમાર મહનસહિત નગર છેડી ચાલ્યા ગયા. આગળ જતાં એક નગર આવ્યું. ત્યાં નગરના ખહાર તળાવની પાળ ઉપર બેઠેલા અને એક સિદ્ધપુત્ર જેમના ચરણની સેવા કરતા હતા એવા મુનીંદ્રને નમસ્કાર કરી રાજકુમાર મિત્ર સહિત ત્યાં બેઠે. તેવામાં સુંદર પારાંગનાઓનુ એક મુખ્ય મડલ આવ્યું. સુનીંદ્રને જોઇ તેમાંથી એક સ્ત્રી એલી, સખી! અલી સખી ! જો જો આ એક આશ્ચર્ય છે. આ ભિક્ષુકનું સ્વરૂપ નેત્રને આન ંદજનક કેવું સુંદર દીપે છે? તે સાંભળી પાતાના રૂપથી ગર્વિષ્ઠ થએલી અન્ય સ્ત્રી થત્કાર કરી ખાલી, સખિ ! એના ગાલ તે સુકાઇ ગયા છે તેથી સુંદરતાનુ કયાં ઠેકાણું છે ? માટે એને પતિ ન કરીશ. આ વાત સિદ્ધપુત્રના સાંભળવામાં આવી તેથી તેણે જાણ્યુ કે આ પણ ગુરૂનુ મ્હાટુ અપમાન થયું ગણાય. એમ સમજી સિદ્ધપુરૂષ તે સ્ત્રી ઉપર એકદમ કાપાયમાન થઇ ગયા અને પેાતાની વિદ્યાના બળથી મશ્કરી કરનાર તે સ્ત્રીને મુનિઉપર રાગવાલી કરી. ત્યારખાદ તે સ્ત્રી અન્ય સ્ત્રીઓની સમક્ષ મુનિ પ્રત્યે ખાલી, સુંદર અંગવાળા એવા હું ભાગ્યવાન્ ! ત્હારા વિના અહીંથી ચાલવાને મ્હારા પગ ઉપડતા નથી ! તેની સખીએ ખેલી, પ્રિય સખી! પ્રથમ એને જોઇ હું ચકાર કર્યો તેનુ આ ફળ આવ્યું ! જેણીનું મુખ દીનતામાં આવી પડયુ છે એવી તે સ્ત્રી એલી, મ્હારી સખીએ થઇ તમે જ્યારે ક્ષત ઉપર ક્ષાર નાખશે તેા પછી મ્હારે શરણ કેાનું રહ્યું ? વળી તમે મ્હને આ છેવટની જલાંજલિ આપે છે. એમ નક્કી સમજજો. ત્યારબાદ તરતજ બહુ દુ:ખથી પીડાએલી તે સ્ત્રી પૃથ્વી પર પડી ગઇ અને મહુ વિલાપ કરવા લાગી. તે સાંભળી સિદ્ધપુત્ર પેાતાની વિદ્યા
For Private And Personal Use Only