________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
સહાય આપે છે, તે પુરૂષ મહનની પેઠે ઉભય લોકમાં બહુ દુ:ખી થાય છે. આ ભરતક્ષેત્રમાં સપ્રાકા (પધા) ૨ કિલ્લા સહિત
( સર્વેનું મુખ્ય સ્થાન ), બહુ સગુણ મહનદષ્ટાંત. (શકુન) અનેક ગુણિ પુરૂષો (પક્ષિઓ)
વડે સેવાયેલું, તેમજ બહુ શ્રાવક (%ાપદ) શીકારી પશુઓ વડે વ્યાપ્ત મહેટા અરણ્યની માફક કુસુમપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. તેની અંદર વહન કર્યો છે પૃથ્વીને ભાર જેણે, દયાવડે વ્યાપ્ત છે, હૃદય જેનું (જળથી ભરેલો છે દરેક ભાગ જેને) અને ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલે (ઉગ્યા છે હેટા વાંસડાઓ જેની અંદર) એવા પર્વત સમાન સ્થિર બુદ્ધિવાળા વરેચન નામે રાજા છે. વળી સારંગ ધનુષ શ્રેષ્ઠ અંગો સુદર્શન (ચક મનહર દર્શન) વડે આનંદજનક, ઉત્તમ વિલાસવડે પ્રગટ કરી છે શેભા જેણુએ અને લક્ષમી (દેવી શરીરની કાંતિ) વડે વિભૂષિત એવી કૃષ્ણની મૂર્તિ સમાન લલિતા નામે તેની સ્ત્રી છે. દેવતાઓની મધ્યે અસુર સમાન અનેક દુઃખેને ઉત્પન્ન કરનારે દુર્લભરાજ નામે તેઓને એક પુત્ર છે અને મહન નામે તેને એક મિત્ર છે. હવે તે દુર્લભરાજ કોઈનું ધન તે કેઈની સ્ત્રીનું બલાત્કારે હરણ કરે છે. વળી નય (નગ) નીતિ વૃક્ષોના સમૂહને નિરંકુશ–ઉન્મત્ત, હસ્તીની માફક તે નિમૅલ કરે છે. તેથી નગરના લોકોએ રાજાની આગળ પિકાર કર્યો કે હે
નરાધીશ ! આપની છાયામાં અમે રહ્યા લેિકેને પકાર. છીએ છતાં અનાથની માફક આ નગરીને
આપના કુમારે લુંટી લીધી છે. રાજાએ કોષાતુર થઈ કુમારને બહુ ધિક્કાર આપે. જે દુરાચારી! મહારૂં
For Private And Personal Use Only