________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહનની કથા.
( ૧૨ )
પણ જેટલું ધન જોઇએ તેટલું ગ્રહણ કરી. વળી એના દંડ નિમિત્તે પણ જે જોઇએ તે સુખેથી લઇને તેને મુક્ત કરે. એમ શેઠનુ વચન સાંભળી રાજા બેલ્વે, અમૃતમાંથી વિષ પ્રગટ થાય તેમ આ મ્હાટુ આશ્ચય ગણાય, કારણ કે સ્થિરદેવના પુત્ર થઇ આવુ વિષમ કષ્ટ પડયું છતાં પણ ધનના માહથી પ્રસિદ્ધ વાત ઉડાવી દે છે. પરંતુ આ શેઠ તા સરલ ખુદ્ધિના હાવાથી પાતાના નિધાનમાં રહેલા ધનને પણ પ્રગટ કરે છે. ત્યારબાદ રાજાએ નાહટને ત્યાં માલાવી શેઠને સોંપી દીધા અને કહ્યું કે તમ્હારી શરમથી અને મુક્ત કર્યો છે; પરંતુ તમ્હારે ત્યાં જે માલ ડાય તે આપી દો. એમ સાંભળી મ્હેાટી મહેરબાની' એમ કહી રાજાને નમસ્કાર કરી પુત્ર સહિત શેઠ પેાતાના ઘેર ગયે। અને રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કર્યું. ત્યારબાદ નાહુટ વિકિ પર્યાલાચના કર્યાં સિવાય ત્યાંથી મરીને નરકસ્થાનમાં ગયા. માટે હૈ ભવ્ય પ્રાણીઓ ! આ ત્રીજા વ્રતના અતિચારનું સ્વરૂપ જાણુ અવસ્ય તેને દૂરથી વજ્ર વા.
इति तृतीयाशुव्रते प्रथमातिचारदृष्टान्ते नाहटकथा समाप्ता ॥
महननी कथा.
દ્વિતીય સ્તન પ્રયોગાતિચાર.
દાનવિય રાજા ખેલ્યા, કુપાના સાગર એવા હે ભગવન્ ! ત્રીજા વ્રતમાં દ્વિતીય અતિચારનુ સ્વરૂપ જાણવાની અમારી બહુ ઉત્કંઠા છે તે। કૃપા કરી આપ સંભળાવા. શ્રી સુપાર્શ્વ પ્રભુ આલ્યા, જે ત્રીજું વ્રત ગ્રહણ કરીને ચાર લેાકેાને ચારી કરવામાં
For Private And Personal Use Only