________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
આ રાજવિરૂદ્ધ કાય પછવાડે લખેાટાના કરેલું ધન અનનુ
કર્યાં તેનું આ ક્રૂ આવ્યું. અતિ લાભરૂપી ગ્રહવડે ગ્રહણ કરાયેલા તુ કઋપણ સમયેા નહીં અને કર્યું. કાગડાની પેઠે પીંડ સામે દૃષ્ટિ કરી પણ પ્રહાર ન જોયા. ફૂટ વ્યવહારથી ઉપાર્જન કારણ થાય છે. તેમજ તે માલેાક અને પરલેાકમાં અનેક દુ:ખા આપે છે. વળી વિશ્વસ્ત જનોને દુ:ખી કરવાથી, ભેાળા લેાકેાને છેતરવાથી અને પર પીડાજનક કોઇ પણ કાર્ય કરવાથી નિય ચિત્તવડે જે પારકું ધન ગ્રહણ કરવામાં આવે છે, તે ધન પૂર્યાં. પાર્જિત સ ંપત્તિને ક્ષય કરે છે. તેમજ ધાર ભયજનક થાય છે. માટે હે પુત્ર! આ કાર્ય થી જરૂર ત્હારૂ' મૃત્યુ થવાનુ છે. વળી જો ત્યારે જીવવાની ઇચ્છા હાય તો તે હાર જ્યાં હૈ મૂકયા હાય અથવા કાઇને આપ્યા હાય તા કહી દે, જેથી ત્હારૂં રક્ષણ કર્ નાહુટ બેન્ચેા, હે પિતાજી! હારની વાત તેા કરવીજ નહીં; કારણકે તે હાર મ્હે કોઇ મ્હારા મિત્રને આપ્યા છે. માટે દ્રવ્ય તથા કુટુંબ સહિત મ્હારા મિત્રને ફાઇ પણ જાતની હરકત ન થવી જોઈએ. કૂટનીતિથી વનાર હું પાપી છું તેથી મ્હારે અને રાજાને જેમ થવું હોય તેમ ભલે થાય. મા પ્રમાણે પેાતાના પુત્રના નિશ્ચય જાણી શેઠ મનમાં બહુ ખુશી થયા, અને વિચાર કરવા લાગ્યા કે આ એનુ સજ્જનપણું ગણાય, કારણ કે પોતાની આવી સ્થિતિ છતાં પણ તે પોતાના મિત્રનું રક્ષણ કરવા ઇચ્છે છે.
ત્યારબાદ સ્થિરદેવશ્રેષ્ઠી રાજા પાસે જઇ પ્રાર્થના પૂર્વક કહેવા લાગ્યા કે હે નરાધિરાજ ! હું આપના નાહનીસ્થિતિ. વણિક્ ' માટે મ્હારી ઉપર કૃપા કરી અને તે ફક્ત હાર વિના બાકીની સ વસ્તુએ પુરેપુરી પાછી આપશે, તેમજ મ્હારા ભંડારમાં પાંચ કરાડ સાનૈયા છે, તેમાંથી હારની કિ ંમત અથવા તેથી અધિક
For Private And Personal Use Only