________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટકથા.
(૧૭)
કરવા લાગ્યા. તે જોઇ કારભારીએ આરક્ષકને પૂછ્યું, એકદમ તેને ખાંધવાનું શું કારણ ? આરક્ષક એહ્યા, સાહેબ ! એક ચાર અમારા ઝપાટામાં આત્મ્યા હતા. નાસતાં ભાગતાં તેણે કહ્યું કે ઘણાખરા રાજાના અલકારા નાહકને ત્યાં છે. માટે એને રાજા પાસે લઇ જવા ઉચિત છે. એમ કહી આરક્ષક રત્નાવલી હાર સહિત નાહટને નરેદ્રની પાસે લઇ ગયા. ત્યારબાદ બીજા ચારાને પૂછવાથી તેઓએ પણ કહ્યું કે હે રાજન ! દરેક ચારાના માલ પોતે વિષ્ણુક હાવા છતાં પણ તેણે હરીલને પેાતાને ઘેર રાખ્યા છે, તે સાંભળી રાજાની કાપાયમાન હૃષ્ટિ મંત્રી તરફ્ પડી. મ ંત્રીએ પણ નાટને એકાંતમાં બહુ સમજાવ્યા કે રાજાના તેમજ અન્ય લેાકેાના દાગીના હારી પાસે જે હાય તે વેળાસર આપી દે. નહીં તે આકડાના તૂલની માફક તુ ક્યાંઈ ઉડી જઇશ, અને ભૂંડા હાલે મરી જઇશ. નાહટ ખેલ્યા, એક હાર વિના હું જે દાગીના લીધેલા છે તે સર્વ પાછા આપું છું. માત્ર હાર મ્હારી પાસે નથી, કારણ કે મ્હારી પાસેથી કપટ કરી તે હાર કાઇક માણસ લઇ ગયા છે. મ ંત્રી એલ્યા, રે ધૃત્ત ! ત્રણ લેાકનું તત્ત્વ આ હારમાં રહેલું છે, તેથી જો તે તુ નહીં આપે તે હારી આ દેહ રહેવાના નથી એમ જરૂર સમજવું. એમ ધમકી આપી મેારબંધથી સજ્જડ ખાંધીને ચાબુકના પ્રહાર કરવા માંડયા તે પણ તેણે હાર આપવાની વાત માની નહીં. જેથી મંત્રીએ તેના પિતાને ખેલાવી કહ્યું કે તમ્હારા પુત્રને આ વાત પૂછી જુએ, નહીંતર આમાંથી તમ્હારે બહ નુકશાન વેઠવુ પડશે, એમ સાંભળી તેના પિતાએ નાટને એકાંતમાં લઇ જઇ બહુ સમજા અને કહ્યું કે અરે કુલષક ! હું. પ્રથમથી ના પાડતા હતા છતાં હું ચારાનો સાથે વેપાર
For Private And Personal Use Only