________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાટશ્રેષ્ઠીની કથા.
(૧૫)
વાથી કિંમત કેવી રીતે થાય ? ત્યારમાદ કાનને અમૃત સમાન સુખન્નાયક ગંભીર વાણી વડે મુનીંદ્ર ખેલ્યા, જે સમ્યકૃત્વ રૂપી મહારત્ન હને પસંદ પડે તે ગ્રહણ કર. આ સમ્યક્ત્વ રત્ન જૈન શાસન રૂપી ક્ષીર સાગરમાંથી પ્રગટ થએલુ છે. તેમજ સર્વ ગુણાથી સપૂર્ણ અને ચિંતામણી સમાન મનેાવાંછિત અર્થ આપવામાં શ્રેષ્ઠ છે. અનેવળી શુદ્ધ છે કાંતિ જેની એવા આ ખીન્ને પ્રાણિવધ વિરતિ નામે હાર છે, જેની મંદર મન, વચન અને કાયા એમ ત્રણને ત્રણ કરણે ગુણુતાં નવ થાય એવી નવ સેરા રહેલી છે. વિગેરે યુક્તિપૂર્વક વચના વડે મુનિધર્મ તથા ગૃહિધ પણ વિસ્તારપૂર્વક સંભળાવ્યા. કમના ક્ષયાપશમથી તે અન્ને જણાએ ગૃહિધર્મના સ્વીકાર કર્યાં. ત્યારબાદ મુનિને નમસ્કાર કરી બન્ને પાતપાતાના ઘેર ગયા. અને વિધિ પ્રમાણે તે ધનુ
પાલન કરવા લાગ્યા.
એક દિવસ નાહુટ પેાતાની દુકાનમાં કામ કરતા હતા તેવામાં ત્યાં ચાર લોકો બહુ સુવર્ણાદિક ધન મિત્રના ઉપદેશ લઈને આવ્યા. તેણે પશુ કાઇ ન જાણે તેવી રીતે યુક્તિપૂર્વક તે ધન લઈ તેના અદલામાં કાંઇક આપી તેએને વિદાય કર્યાં. આ પ્રમાણે ફુટ વ્યવહાર કરતાં નાહટને તેના મિત્ર જોયા અને મિત્ર સમજી ગયા કે આ અવળે રસ્તે ચઢી ગયા છે એમ જાણી તેણે એકાંતમાં ઉપદેશ આપ્યા કે હૈ નાહુટ ! તું આ કામ કરવુ છેડી ૐ, આથી ત્હારૂં' ત્રીજુ વ્રત કલકિત થાય છે. તે સાંભળી નાહટ આલ્યેા કે, હું મિત્ર ! અદત્તાદાનનુંજ મ્હે. પ્રત્યાખ્યાન કર્યુ છે. બીજા કાર્યના મ્હે નિષેધ કર્યો નથી. મિત્ર ખેલ્યા, ગુરૂએ ત્રીજાત્રતમાં ચારીનુ ધન લેવું તેને અતિચાર ( દોષ ) કહેલા છે. માટે ચારીનુ” ધન સથાન લેવું એવા નિયમ કર. એમ કહી
For Private And Personal Use Only