________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાહટકીની કથા.
(૧૩) રાજા સર્વને સાથે લઈ પોતાના સ્થાનમાં ગયે. ત્યાં રાજાએ તેઓની પાસે તેમના સર્વ સંબંધીઓને બેલાવી તેઓની સંમતિ લીધી. અને સર્વ નગરમાં અમારી ઘોષણું કરાવી. તેમજ પોતાના ખજાનામાંથી તેની ઈચ્છા પ્રમાણે જેનમંદિરમાં દ્રવ્ય અપાવરાવ્યું અને ચતુર્વિધ સંઘની બહુ ભક્તિ કરાવી તેમજ દીન, અનાથ અને દારિદ્ધિઓને યથાચિત્ત દાન દેવરાવ્યું. પછી તેના પુત્રને બહુ ધન આપી શ્રેષ્ઠીપદે સ્થાપન કર્યો. ત્યારબાદ રાજાએ વિધિપૂર્વક તેઓને દીક્ષા અપાવી અને પિતે પણ ગૃહિધર્મને સ્વીકાર કર્યો. તેથી જેનશાસન બહુ દીપવા લાગ્યું. દેવયશ મુનિ અને રુકિમણ સાધ્વી બને સમ્ય પ્રકારે ચારિત્રપાળી કેવળ જ્ઞાન પામી તેજ ભવમાં સિદ્ધિપદ પામ્યાં.
॥ इति तृतीयाणुव्रते देवयशः कथानकं समाप्तम् ॥
नाहटश्रेष्ठीनी कथा.
પ્રથમસ્તનાહતકયાતિચાર દાનવીર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે ભગવન ! આપના મુખારવિંદમાંથી નીકળતા ત્રીજા અણુવ્રતની કથારૂપ અમૃતનું પાન કરી અમે તૃપ્ત થયા છીએ, પરંતુ તેના અતીચારેની વ્યાખ્યા દ્રષ્ટાંત સહિત સંભળાવી અમને કૃતાર્થ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, જે વણિક ચરેએ અપહાર કરેલું ધન ગુપ્ત રીતે ગ્રહણ કરે છે તે નાહટની માફક ઉભય લેકમાં વધ બંધનને પાત્ર થાય છે.
વિદ્યુમ-પરવાળાઓ વડે મનોહર, વિશાલ લક્ષ્મીનું કમલ
For Private And Personal Use Only