________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દૈવયશની મેક્ષતિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
ુને જેમ ચાગ્ય લાગે તેમ ત્યારે પોતેજ તેની વ્યવસ્થા કરવાના છે. તે પ્રસ ગે દેવયશને પુત્ર જેને ધાન્યપેટ નામના ઉપનગરમાં સ્વજનાએ મૂકયા હતા તે ત્યાં રાજદ્વારમાં આવ્યા અને દ્વારપાલની સૂચનાથી રાજાએ તેને પોતાની પાસે ખેલાણ્યે. તરતજ તે અંદર પ્રવેશ કરી રાજાને નમ્યા પછી પેાતાનાં માતાપિતાને નમી સર્વના યથાયેાગ્ય સત્કાર કર્યો. ત્યારબાદ રાજાએ તેને આલિંગન કરી પેાતાના ખોળામાં બેસાડ્યો. પછી દેવયશ ખેલ્યા, રાજાએ આ સમગ્ર રાજ્યાદિક સંપત્તિ રૂકિમણીને સ્વાધીન કરી છે. વળી તે સ્ત્રી હારે સ્વાધીન છે. અને હું જૈન સિદ્ધાંતના જ્ઞાતા એવા સદ્દગુરૂના સ્વાધીન છું. માટે હાલ ભાજન કરી ચાલે! આપણે તેઓને વંદન કરવા જઇએ, કારણ કે તેએ આજે ન દનઉદ્યાનમાં આવેલા છે, તે વાત નક્કી છે; કેમકે વિમાનમાં એસી જ્યારે હું અહીં આવતા હતા ત્યારે તેમનાં દર્શન કરીને પ્રણામ પણ મ્હેં કર્યા હતા. માટે પરમ ઉપકારી એવા તે મુનીંદ્રની આજ્ઞા રૂકિમણી સહિત અમારે માન્ય કરવી જોઇએ. વળી હે રાજન! આપે પણ યથાશક્તિ ધર્મ સેવા અંગીકાર કરવી યાગ્ય છે. ભાજન કર્યાબાદ રાજા મ્હાટા વિસ્તારથી દેવયશ, રૂકિમણી અને તેના પુત્ર સહિત સૂરીંદ્રની પાસે ગયે. તેમજ વિનયપૂર્ણાંક વદનવિધિ કરી તેઓ ત્યાં બેઠા એટલે સૂરિએ ધર્મલાભ આપી યતિધર્મ અને ગૃહિધર્મના ઉપદેશ આપ્યું.
તે સાંભળી નૃપાદિક સર્વે યથાર્થ બેધ પામ્યા. રૂકિમણી સહિત દેવયશે દીક્ષા લેવા માટે રાજાની આજ્ઞા માગી. રાએ જવાખમાં જણાવ્યું કે તમ્હારૂં કહેવું સત્ય છે. પર ંતુ દશ દિવસ પછી તે કાર્ય સિદ્ધ થશે. શ્રેષ્ઠીએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારબાદ ફરીથી વિધિપૂર્વક ગુરૂ મહારાજને વંદન કરી
For Private And Personal Use Only