________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૈવયશશ્રેષ્ટીની કથા.
( ૢ )
ત્યારબાદ રાજાએ પીવા માટે જલ માગ્યું, ત્યારે જલધરીયાએ ગાગર, ઘડા વિગેરે સર્વે જલપાત્ર જોયાં, પરંતુ બિંદુમાત્ર પશુ જલ દેખ્યું નહીં, તેથી ભયભીત બની તેણે રાજાને જણાવ્યુ` કે; સર્વ જલપાત્ર ભરેલાં હતાં, તેમજ પાત્રામાં છિદ્ર પણ દેખાતુ નથી. તેમ છતાં નામાલુમ શું થયું કે; કાઇ ઠેકાણે પાણીના છાંટા પણ દેખાતા નથી. ત્યારખાદ સ્થગિધરને કહ્યુ કે એક પાનનું ખીડુ તૈયાર કરી લાવ. તેપણ પાનદાનીમાં હાથ નાંખી જુએ છે તે, અંદર એક પણ પાન મળે નહીં. એ પ્રમાણે જે જે વસ્તુએ મંગાવી તે સર્વ નથી એમ જવાબ મળવાથી, રાજાએ મંત્રીને ખેાલાવી આ હકિકત જણાવી, એટલે મંત્રી એલ્યા, હે રાજન ! મ્હારે ઘેર પણ આવેાજ અનાવ થઇ રહ્યો છે, તેમજ આપના સર્વ સેવકાને ત્યાં પણ આવીજ સ્થિતિ થઇ પડી છે. તે સાંભળી રાજા ખેલ્યા, એકદમ આમ થવાનું શું કારણ ? તેના તમે વિચાર કરો. ત્યારખાદ મંત્રી એલ્યા, હું રાજન્ ! દેવયશક્િતિનર્દોષ દેખાય છે, છતાં ધનદેવે આની ઉપર આરોપ કર્યો છે. વળી તે ધનદેવ બહુ દુષ્ટાત્મા છે, માટે તેનુજ દોષના આ કંઇક કુકૃત્ય છે. વળી આ દેયશ પ્રાણાંતે પણ આ કામ નજ કરે. એમ તેઓના વાતચિત ચાલતી હતી, તેટલામાં ચામરધારિણીના શરોરમાં પ્રવેશ કરી શાસનદેવી ખેલી, રે મૂઢ ! આ પ્રમાણે ધર્મિષ્ઠ ઉપર જુલમ ગુજારનાર પોતાના સ્વામીને પણ અટકાવતા નથી, તા તુ મંત્રી શાના કહેવાય છે? વળી તું એમ કહી શકે કે આ કાર્ય માં હું કંઇપણ જાણતા નથી અને રાજાએ પેાતાની મેળેજ આ સાહસ કરેલુ છે. માટે એમાં મ્હારે શામાટે વચ્ચે પડવું જોઇએ ! એમ જો તુ માનતા હાય તે તેપણ હારી મ્હાટી ભૂલ છે. કેમકે નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે-તુવૃત્તવ્યવ્યવત્સેપુ, यथा माता हितैषिणी । दुर्वृत्तेऽपि तथा राशि, नोपेक्षां सचिवोऽर्हति ॥ અર્થ જેમ દુરાચારી એવા પુત્રાદિક ઉપર પણ પેાતાની માતા
For Private And Personal Use Only