________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયચંદ્રની કથા.
(૪૩૫) નિમેષ માત્ર પણ જે જુવે છે તે મૃત્યુને મહેટ પ્રમાદ છે. માટે અધીર પુરૂષોએ સેવેલા શોકને આધીન થવું નહીં. કારણ કે, મૃત્યુના મુખમાં રહેલા પ્રાણીને બચાવવા માટે ઈંદ્ર પણ સમર્થ નથી. વિગેરે દેશનાથી રાજાને શેક દૂર કરી ભવ્યજનેને પ્રતિ બોધ આપી મુનિએ અન્ય સ્થળે વિહાર કર્યો. મહાસેન રાજા પણ નિરંતર ધર્મધ્યાન કરતે હતે. એક
દિવસ પરોઢીયાના ભાગમાં ભરનિદ્રામાં હતે. સ્વમવિચાર. તેવામાં હેને સ્વપ્ન આવ્યું કે –એક
વૃક્ષ હતું. તેના સ્તંભની ચારે તરફ હોટે વિષધરસર્પ વિંટાયેલો હતો. તેમજ તે વૃક્ષને ચાર મુખ્ય શાખાઓ હતી. તેની નીચે બહુ શીકારી પશુએ ઉભાં હતાં, અને પ્રચંડ પવન વેગથી કંપતી તેમજ કટ કટ એવા ભયંકર શબ્દ કરતી એવી તેની એક શાખાને હું વળગી રહ્યો હતે. વળી પડવાની વાટ જોઈ પ્રચંડ દંટ્રાઓથી ભયંકર મુખ પહોળું કરી દુષ્ટ સિંહ નીચે તૈયાર થઈ ઉભે હતે. એવામાં અકસ્માત એક શરમ ત્યાં આવ્યું. તેને જોઈ તે દુષ્ટ સિંહ ત્યાંથી જીવ લઈ નાશી ગયે. તેથી બહુ વિસ્મિત થઈ જુએ છે તેટલામાં તે જાગી ઉઠયે, અને કંઈ પણ તેણે જોયુ નહીં તેથી તેણે જાણ્યું કે, આ સ્વાવસ્થા હેં ભેગવી. પછી પ્રભાત સમયમાં પોતાનું નિત્ય કાર્ય કરી જીતેંદ્ર ભગવાનને વંદન કરી મહાસેન રાજા સભાસ્થાનમાં આવ્યો અને સર્વ શાસ્ત્રોના જાણકાર એવા સ્વાર્થ વેદી નૈમિત્તિકેને
લાવ્યા. તેઓ પણ મંત્રોચ્ચારપૂર્વક આશીર્વાદ આપીને ઉચિત સ્થાને બેસી ગયા. પછી રાજાએ તેઓની આગળ પોતાનું સ્વનિ કહી સંભળાવ્યું.
નિમિત્તવેદી બેલ્યા, હે રાજન ! આ સ્વમનું ફળ બહુ વિષમ
For Private And Personal Use Only