________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૪)
શ્રીસુપાત્મ્યનાથરિત્ર.
નંદવણક્
સૂરિ ખેલ્યા, જે દોષ રહિત હાય તેજ વસ્ર શુદ્ધ ગણાય છે. વળી તે દોષ એવા છે કે, જે મુનિ માટે વણાવેલ નહાય, ખરીદેલુ પણ નહાવુ જોઇએ, અન્ય લેાકેાએ લીધેલુ ન હેાવુ જોઇએ, તેમજ તરણ કરેલ અને ઉચ્છેદ ( બલાત્કાર ) વિનાનું જે હોય તે વસ મુનિઓને ક૨ે છે. તે પ્રમાણે પાત્રાદિકની શુદ્ધિ બતાવીને પાતાને જે ઉપયાગી હતુ તે લીધું. પછી સૂરમહારાજ ત્યાંથી ચાલ્યા, સુંદર ણિક પણ ગુરૂની પાછળ ચાલ્યેા. સૂરિમહારાજ ઉદ્યાનમાં ગયા. બાદ સાધુએને વિભાગ કરી સર્વ વસ્તુએ વહેંચી આપી. હવે સુદર વણિકની વાત નંદના સાંભળવામાં આવી. એટલે તે પણ બીજે દિવસે ગુરૂ પાસે ઉદ્યાનમાં ગયેા. અને મત્સર ભાવથી વિનંતિ કરીને ગુરૂમહારાજને ત્યાં ખેલાવી લાવ્યેા. વળી પેાતાના મનમાં ભાવના ભાવવા લાગ્યા કે, પ્રથમ મ્હે સુંદર શ્રેણીને સર્વ પ્રકારે જીત્યા છે. છતાં તે અધમ, વસ્ત્ર, પાત્ર અને ભેાજનાદિકથી ગુરૂની ભક્તિ કરે છે, તે શું એનાથી હું... અશક્ત છું ? એમ જાણી ગુરૂના ચરણમાં પડી બહુ વસ્ર, પાત્ર વિગેરે શુદ્ધ વસ્તુઓ અર્પણ કરી એલ્યા, પ્રભુ ! મ્હારી ઉપર કૃપા કરો. આ વઆદિક સર્વ નિર્દોષ છે. માટે આપને જોઇએ તે પ્રમાણે ગ્ર હજી કરી મ્હને કૃતાર્થ કરો. સૂરિએ પણ હેનેા અભિપ્રાય નહીં જાણતાં તેના માગ્રહથી વસ્ત્રાદિક ગ્રહણ કર્યો. પછી સૂરિએ ધર્મદેશના આપી. જે ગૃહસ્થા શાસ્ર વિધિ પ્રમાણે મુનિઓને શક્તિપૂર્વક વસ્ત્ર ઔષધાદિક દાન આપે છે, તેએ સર્વત્ર સુખી થાય છે. વળી ભાગ્યશાળી એવા ધનાઢ્ય પુરૂષષ અનિત્ય અને અસ્થિર એવું પોતાનુ ધન જૈનધર્મ અને ધાર્મિક જનામાં હુંમેશાં ખરચે છે. અને તેથી તેઓ જન્માંતરમાં સુખી થાય છે. તેમજ જે પુરૂષા પાતે ઉપાર્જન કરેલા ધનવડે ઉત્તાર ભાવથી ઉ
For Private And Personal Use Only