________________
Shri Mahavir Jain Aradhana Kendra
નંદવક્નીકયાં.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૩)
એયક્ષ.
આ હાથીને મુનિનાં દર્શન થવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે પ્રતિબેાધ પામ્યા છે. કારણકે, પૂર્વભવમાં આ ગૃહસ્થીભાવે મુનિના છત્રધર હતા. ત્યાંથી પેાતાના સ્વામિના વિયેગ થવાથી મરીને વિંધ્યાચળમાં હસ્તી થયા. ખાદ વિંધ્યાચલના નજીકના પર્વતમાંથી ગજબ ધકાએ એને પકડયા અને હારી પાસે લાવી વેન્મ્યા છે. એ પ્રમાણે સાંભળી મુનિએ પણુ જેના હૃદયમાં વૈરાગ્યભાવ રમી રહ્યો છે એવા હસ્તીને કહ્યું કે, સમ્યકત્વ સહિત દેશવિરતિને તું ગ્રહણ કર! પછી હસ્તીએ પશુ તે પ્રમાણે અન્ને વ્રત ભાવપૂર્વક અંગીકાર કર્યાં. ત્યારબાદ રાજા મુનિને નમસ્કાર કરી હસ્તી સહિત પેાતાના સ્થાનમાં ગયા. તેમજ સુદર અને ન દશ્રેષ્ઠી પણ પાતપેાતાને ઘેર ગયા, ત્યારબાદ પેાતાના નિયમ પ્રમાણે ધર્મમાં ઉદ્યમ કરે છે.
અન્યદા બહુ ગુણરત્નેાના નિધાન સમાન ‘શાંતમૂર્ત્તિ ' ગુણ ચંદસૂરિ પરિવાર સહિત ઉદ્યાનની અંદર ગુણચંદ્રસૂરિ પવિત્ર સ્થળમાં પધાર્યા. તેમને વંદન કરવા માટે નરેદ્ર સાથે સુંદર અને નંદ ખન્ને ઉદ્યાનમાં ગયા. અને ભક્તિ પૂર્વક વંદન કરી તેએ વિનય પૂર્વક બેઠા. સૂરિએ ધમ લાભ આપી દેશનાના પ્રારંભ કર્યાં. શુદ્ધ ધર્મ સાંભળી ક્રીથી પ્રણામ કરી તેઓ પેાતાના સ્થાનમાં ગયા. પછી બીજે દિવસે સુ ંદર વણિક્ બહુ વિનયપૂર્વક વંદન કરી મુનિઓને નિમ ંત્રણ કરી પેાતાને ઘેર લઈ ગયા. પછી સૂરિમહારાજ પોતાનાં પરિવાર સહિત ત્યાં જીનપ્રતિમાઓને વાંદવા માટે ગયા. પ્રભુવ દન કરી સૂરીશ્વરે માસન ઉપર બેસી જૈનધર્મની વ્યાખ્યા કરી. પછી સુદરે પ્રણામ પૂર્વક વિનતિ કરી કે, હું મુનીંદ્ર ! મ્હારી ઉપર કૃપા કરી વજ્ર, પાત્ર, લેાજન વિગેરે ચેાગ્ય વસ્તુ ગ્રહણ કરો.
For Private And Personal Use Only