________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૨)
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
આઘાતથી ઝાંઝરના શબ્દો સંભળાવા લાગ્યા. તેમજ દરેકના કેશપાશ છૂટી જવાથી દ્રષ્ટિરાધક થઈ પડ્યા. અને તે પ્રાર્થના કરવા લાગી કે, હે સ્વામિન ! આપ દયાળુ છે. વળી જગદ્રક્ષક અને સરદાયક છે. અમારા શે! અપરાધ થયા છે ? જેથી સહસા અમને ત્યજી દીધી. તેમજ નિરંતર વિલાસ સહિઁત વિલાસિનીએની નખશ્રેણીથી ઉછેરેલા અને ભ્રમરાએની પંક્તિ સમાન શ્યામ કાંતિવાળા આપના કેશકલાપ કણે ઉછિન્ન કર્યાં ? વળી કપૂર, કસ્તૂરી અને ચંદન સમાન અતિ સુંદર એવા આ વાસભવનમાં મા ર્પિણી ( તુ બી ) આપને કયાંથી મળી ? ઉદ્ધત શત્રુઓને વિદ્યારવામાં દક્ષ અને તેજસ્વી તરવાર તમ્હારા હસ્ત કમલમાં શે।ભતી હતી, તેના સ્થાનમાં આ ઉનની દશીઓના અનુચિત રજોહરણુ કાંથી માળ્યા ? એ પ્રમાણે પ્રલાપ કરતી પોતાની સ્ત્રીએ અને મંત્રીએ તરફ સિ’હાવવેકન તરીકે પણ, મુનિએ કિંચિત્ માત્ર ષ્ટિ કરી નહીં. હે નરેદ્ર ! જેનું ચરિત્ર આ પ્રમાણે મ્હેં કહ્યુ, તેજ મુનિ હું પાતે છુ. તે સાંભળી રાજા જ્યેા, આ જગમાં તમેજ કૃતાર્થ અને પુણ્યવાત્ ગણુાઓ. કારણ કે, માત્ર સ્માટલા કારણથી તમને વૈરાગ્ય રંગ પ્રગટ થયા. વળી મ્હેં નિવેદ્યનાં કારણે બહુ જોયાં તાપણુ હે સ્વામિન્ ! પાપસ્થાનામાં મ્હારી પ્રવૃત્તિ બહુજ રહ્યા કરે છે. માટે હે મુનીંદ્ર ! દયા કરી ુને યેાગ્ય ધર્મની દેશના આપે. મુ નિએ બન્ને પ્રકારના ધર્મનું સ્વરૂપ કહ્યું. પછી રાજાએ વિધિપૂર્વક ગૃહીધર્મ ના સ્વીકાર કર્યા. તેમજ સુ ંદર અને નંદ વણિકે અતિથિ સવિભાગનું વ્રત લીધું. ત્યારબાદ રાજાએ હસ્તિનું વૃત્તાંત પૂછ્યુ. મુનિ ખેલ્યા, તે વાત હું ખરાખર જાણતા નથી, પરંતુ ભદ્રક ભાવથી એણે હુને પ્રણામ કર્યાં છે,
ત્યારબાદ મામ્રવૃક્ષમાં રહેલા યક્ષ ત્યાં પ્રગટ થઇ ખેલ્યા,
For Private And Personal Use Only