________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદવાણનીકળ્યા.
(૪૨૧) થયેલા આ લકે ગૃહવાસાદિક ઉદ્યોગને કેમ છોડતા નથી? એમ વૈરાગ્ય માર્ગ પ્રવૃત્ત થયેલા રત્નચડ રાજાને કર્મને ક્ષપશમ થવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેને પૂર્વ ભવનું જ્ઞાન થયું અને જે પ્રથમ ભયે હતું તેનું પણ સ્મરણ થયું. ત્યારબાદ ચારિત્રનું આવરણ પણ દૂર થઈ ગયું, અને સાંસારિક
દુઃખથી વિમુક્ત થઈ તે રાજાએ પંચ મુષ્ટિ મુનિષધારણુ લેચ કર્યો. પછી પિતાની મેળે જ સર્વ
સાવદ્ય કાર્યોને સર્વથા ત્યાગ કર્યો. વેત વસ્ત્ર પહેરી શરદરતના વાદળ સમાન તે મુનીંદ્ર શોભવા લાગ્યા. પછી સમીપમાં રહેલા દેવતાએ તે સમયે મુનિ માર્ગ બતાવવા માટે તે મુનિને ચારિત્રનાં ઉપકરણ આપ્યાં. જેમકે શ્વેત કાંતિમય, નિમલ, શાસ્ત્ર વિહિત પ્રમાણુ યુક્ત, બહુ પાપરૂપી ધૂળને દૂર કરનાર અને ભવ્ય પ્રાણીઓના હૃદયને આકર્ષણ કરનાર, ભવ્ય રજોહરણ (એ) અને બીજી મુખવસ્ત્રિકા ( મહુપત્તી ) તેમજ પાત્રાદિક બીજાં સાત ચિન્હો અર્પણ કર્યા. એમ એકંદર નવ પ્રકારની ઉપાધિ સહિત રત્નચડ મુનિ પ્રત્યેક બુદ્ધ થયા. પછી પ્રભાતકાળને સમય થયે જાણી દ્વાર ઉઘાડીને ગુહામાંથી સિંહના બાળકની માફક તે ઘરમાંથી બહાર નીકળ્યા. ત્યારબાદ તેવા વેષધારી રાજાને જોઈ શયનપાલિકા એકદમ
બેલી, હે સ્વામિની ! દેડે, દેડે! આ રાણીઓની તહાર સ્વામી શ્વેત વસ્ત્ર ધારણ કરી પ્રાર્થના. એકાકી ઘરમાંથી બહાર જાય છે. તે સાંભળી
સંભ્રમ સહિત અંતઃપુરની સમગ્ર સ્ત્રીઓ મુનિની પાછળ દોડવા લાગી. અને મુખેથી કરૂણ સ્વરે પિકાર કરવા લાગી. ચરણની ગતિ પ્રાયે મંદ પડી ગઈ. વળી ચરાના
For Private And Personal Use Only