________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. ગને બચાવ હું કરી શકીશ તે વૈદ્ય લેકે મંત્ર, તંત્ર અને ઔષધેવડે પ્રાણીઓને મૃત્યુના મુખમાંથી જીવાડે છે એ વાત નકકી જાણવી, અને કદાચિત્ આ નહીં જીવે તે જગતમાં કેઇનું પણ મરણ નિવૃત્ત થતું નથી, એ વાત નિર્વિવાદ થશે. એમ વિચાર કરી રાજાએ ચારે તરફ દષ્ટિ ફેરવી તે ત્યાં ખુલ્લો પડેલે
એક ડાબડે તેના જેવામાં આવ્યું. પછી તે પતંગને લઈ ડાબડાની અંદર મૂકી ઢાંકણું બંધ કરી પિતાની પાસે મૂકી નિશ્ચિંતપશે રાજા સુઈ ગયા. રાજ નિદ્રામાંથી જાગી ઉઠ્યો અને તરત જ તેને મરણ થયું
કે, ડાબડામાં તે પતંગીયાનું શું થયું હશે? પતંગનું મરણ, એમ જાણી ડાબડ ઉઘાડીને જુએ છે તે
પતંગીયું દીઠું નહીં અને રત્નના પ્રકાશથી બહુ શોધ કરતાં તેની અંદર એક ઘરેળી છુપાઈ ગયેલી તેના જોવામાં આવી ! તે ઉપરથી રાજાને નિશ્ચય થયો કે, જરૂર આ ઘરાળી તેને ગળી ગઈ. અહા ! સ્વભાવથી જ આ સંસાર ક્ષણમાં દષ્ટ અને નષ્ટપ્રાય છે. કારણ કે, રક્ષણ માટે એને ડાબડામાં નાખ્યું. પરંતુ ઘોળીનું ભય નીવડયું. વળી ભેગવ્યા શિવાય કરેલા કર્મને ક્ષય થતું નથી. તેમજ સંસારી પ્રાણુએ પૂર્વ જન્મમાં જે કર્મ ઉપાર્જીત કર્યું હોય તેનું ફલ તેને મળ્યા વિના રહેતું જ નથી. વૈદ્ય લેક મંત્રાદિકની શક્તિથી ઔષધંવડે ઉપચાર કરે છે, પરંતુ પ્રાચીન કર્મને હઠાવવા માટે તેઓ અશક્ત હોય છે. કારણકે, આ પતંગીયું મોં ડાબડામાં પ્રત્યક્ષ નાખ્યું હતું. છતાં ઘળી ગળી ગઈ. મૃત્યુથી કેણ બચાવે ? માટે આ ચરાચર જગતમાં અને ધર્મ શિવાય બીજું કોઈ શરણું નથી. પૂ. પાજીત પોતાના કર્મથી જ સુખ દુઃખ આવી મળે છે. છતાં પણું અત્યંત રાગ અને દ્વેષથી વિમૂઢ બની ધર્મક્રિયામાં શિથિલ
For Private And Personal Use Only