________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદવણિકનીકળ્યા.
(૧૯) હસ્તિનો ઉપદ્રવ શાંત થયે એટલે સુંદર અને નંદ અને
જણ મુનિને વંદન કરવા ગયા. ધ્યાનની ધર્મદેશના. સમાપ્તિ થવાથી મુનિએ તેઓને ઉદેશી
જૈન ધર્મની દેશના આપી. પછી ઉચિત સમય જાણી વિનયપૂર્વક હાથ જોડી રાજા બોલ્યા, હે મુનીં! ભર યવનમાં આપને દીક્ષા લેવાનું શું કારણ બન્યું? મુનિ બેલ્યા, સંસારમાં વૈરાગ્યનાં કારણે હારા માટે પણ બહુ સુલભ છે. પરંતુ હાલમાં હારે ચારિત્ર રોધક–આવરણ કર્મ બાકી રહ્યું છે. વળી અમારા વત ગ્રહણ કરવાનું કારણ પણ તું સાંભળ. કદાચિત્ તે શ્રવણ કરવાથી હને પણ વૈરાગ્યભાવ પ્રગટ થાય. માટે અહીં કથન કરવું ઉચિત છે. ઉપવનના વિભાગોથી રમણીય છેપ્રદેશ જેના એવી જગત
પ્રસિદ્ધ રત્નપુરી નગરી છે. તેમાં રત્નચંડ વૈરાગ્યનું કારણુ રાજા છે. તે અમાવાસ્યાની રાત્રીએ સર્વ
- પાપ કાર્યથી મુક્ત થઈ પિતાની રાણુઓને પણ ત્યાગ કરી. એકાકી આવાસભવનમાં આનંદપૂર્વક સુખ શા ઉપર બેઠે હતું, તેટલામાં દીવાની શિખા તરફ તેની દષ્ટિ ગઈ, ચંચલ વૃત્તિવાળું એક પતંગીયું દીવામાં પડવાની તૈયારી કરતું હતું. તે જોઈ રાજાને બહુ દયા આવી. અરે! આ બિચારું અજ્ઞાનથી મૂઢ બની દીવામાં પડી પિતાને દેહ છોડી દેશે. એમ જાણું રાજાએ ખુલ્લા હાથે તેને બહાર મૂકી દીધું. ફરીથી પણ તેજ પ્રમાણે તેને બચાવ કર્યો. એમ પાંચ વખત તેને ઉદ્ધાર કર્યો, છતાં પણ દીપ સાથે બંધાયેલ પતંગીયાને પ્રેમ ક્ષીણ થયે નહીં. પછી રાજાએ વિચાર કર્યો કે, ઉપાયવડે રક્ષણ કરાચેલે પ્રાણી સે વર્ષ જીવી શકે છે એ વાત લેકમાં પ્રસિદ્ધ છે. તેથી એની રક્ષા માટે કઈ પણ ઉપાય કરૂં. વળી જે આ પતં
For Private And Personal Use Only