________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાયાત્સગ માં રહેલા મુનિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૮ )
શ્રીસુપાર્શ્વનાથ/રત્ર.
પ્રવૃત્તિવાળા ( કુલ સહિત ) ગુણવંત પુરૂષાથી સેવાયેલા ( પશ્ચિગણેાથી સેવાયેલા ) તેમજ મનાહુર એવા ધનવંત પુરૂષો અને સુંદર વૃક્ષા જેની અંદર તેમજ બહાર અનુક્રમે વિલાસ કરે છે, તે નગરીમાં સૂર્ય સમાન તેજસ્વી, શત્રુના બળરૂપી અંધકારને સંહાર કરનાર, અને મનુષ્યાએ માનવા લાયક રિપુખલમથન નામે રાજા છે. પરંતુ તેનામાં એક મ્હાટા દોષ રહેલા છે કે, જેની કીર્ત્તિરૂપી સ્રી શત્રુઓના ઘરમાં પણ ચશરૂપી પાતાના ખ સાથે ઇચ્છા મુજબ વિલાસ કરે છે. વળી તે નગરીમાં સમગ્ર વણિક જાતિમાં મુખ્ય ગણાતા સુદર નામે બહુ ગુણવાન એક શ્રેણી રહે છે. તેમજ નંદન નામે પણ એક વિણક તેમાં વસે છે. એક દિવસ મટ્ઠાન્મત્ત રાજહસ્તી ધનસ્તંભ ભાંગી નાખીને નિર કુશપણે ગૃહાર્દિકને ભાંગી નાંખતા નગરની બહાર ચાહ્યા ગયા. નગરના લેાકેા તે હસ્તીના ત્રાસ નહીં સહન થવાથી ખુમ પાડવા લાગ્યા. તે સાંભળી સુભટ સહિત ઘેાડેસ્વાર થઈ રાજા તેની પાછળ ગયા. હવે હાથી ઉદ્યાનમાં ગચે અને ઉત્તમ ફળાથી સુશાભિત એક સુંદર વૃક્ષની છાયામાં વિશ્રાંતિ માટે ઉભેા રહ્યો. તેટલામાં ત્યાં આગળ ધ્યાનમાં લીન થએલા, શરીરે ક્ષીણ અને હૃદયથી દીનતા રહિત તથા કાયાત્સ`માં રહેલા એવા એક મુનીંદ્ર તેની ષ્ટિગોચર થયા, કે, તરતજ તે હાથીને જાતિ સ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણે મુનીંદ્રના ચરણ કમળમાં પ્રણામ કર્યાં. તે જોઈ રાજા વિસ્મિત થઇ આવ્યે કે, આ એક આશ્ચર્ય છે કે પશુ જાતિ પશુ સાધુને નમસ્કાર કરે છે, તે આપણે પણ આ મુનીંદ્ર નમવા લાયક છે, એમ કહી અશ્વ ઉપરથી નીચે ઉતરી રાજાએ પરિજન સહિત સાધુને વંદના કરી. ત્યારબાદ હસ્તિને શાંત કરી શુદ્ધ ભૂમિ ઉપર પેાતે બેઠા.
For Private And Personal Use Only