________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પવિરાની કથા.
(૪૧૫) અન્યદા મહાજ્ઞાની મલયચંદ્ર સૂરિ ત્યાં પધાર્યા. લેકે
બહુ ઉત્સાહ પૂર્વક તેમને વંદન કરવા ગયા. મલયચંદ્ર- વૃતા પણ ભક્તિ ભાવથી આકર્ષાઈને ત્યાં રિ- જઈ વંદન કરી મુનીંદ્રની આગળ લેકે
સાથે ધર્મ દેશના સાંભળવા બેઠી. સૂરિએ પ્રથમજ સમ્યકત્વની વ્યાખ્યા કરીને કહ્યું કે, દુસ્તર અને દાંત એવા સમુદ્રની મધ્યમાં ડુબતા પ્રાણીને જેમ નાવ શરણ થાય છે. તેવી રીતે દુ:ખ વડે તરવા લાયક અને દુઃસહ એવા દુ:ખરૂપી જલથી ગંભીર ભરેલા સંસાર સાગરમાં જીવાત્માને સમ્યકત્વ પ્રાપ્તિજ શરણ થાય છે. વળી જેમ દુકાળમાં ક્ષુધાતુર કંઈ પણ પ્રાણીને અકસ્માત્ પુણ્ય બલથી પરમાન્ન પ્રાપ્ત થાય તેવી રીતે દુખમ કાલમાં બહુ પ્રમાદી અને દુ:ખી એવા જીને સમ્યકત્વ અમૃત સમાન થાય છે. જેમ ચંચળ તરંગથી ઉછળતી, પર્વતમાંથી નીચે ઉતરતી અને મહા વેગને ધારણ કરતી નદીના પ્રવાહમાં તણાતો મડદાલ પ્રાણી તટ ઉપર રહેલા વૃક્ષનું અવલંબન પામે છે, તેમ રાગરૂપી મહાગિરિમાંથી નીકળતી નદીના પ્રવાહમાં પીડાતા કોઈ પણ પુણ્યશાળી જીવ સમ્યકત્વરૂપી તરૂવરનું આલંબન મેળવે છે. વળી જેમ હાદિક ધાતુએમાં સુવર્ણ, તૃણ જાતિમાં ધાન્ય, સમૃદ્ધિમાં રત્ન અને રત્નમાં ચિંતામણિ રત્ન શ્રેષ્ઠ ગણાય છે, તેમ ધર્મોની અંદર જૈન ધર્મ ઉત્તમ છે. જેમ વનમાં નંદનવન, વૃક્ષામાં કલ્પવૃક્ષ, પુરૂ
મા ચક્રવતી અને મુનીઓમાં અને ભગવાન શ્રેષ્ઠ છે, તેમ સર્વ ધર્મોમાં વીતરાગ પ્રણીત ધર્મ પ્રશંસનીય છે. વળી જેમ નાગમાં નાગે, નક્ષત્ર અને તારાઓમાં ચંદ્ર, અસુરમાં અસુરેંજ, દેવોમાં દેવેંદ્ર, નરેમાં નરેંદ્ર અને મૃગ જતિમાં મૃગેંદ્ર શ્રેષ્ઠ છે. તેમજ સર્વ ધર્મમાં જૈન ધર્મ શ્રેષ્ઠ છે. વળી તે ધર્મ
અમ
મા કરવી અને ઉપર
નીકળતી
For Private And Personal Use Only