________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવચંદ્રશ્રાવકનીકયા.
(૪૦૯ )
ધિક્કાર છે ! આ સમગ્ર રસાઇ તૈયાર છે તે છતાં મુનિને અનુપંચાગી થઇ. કાઇ દાસીએ અજાણમાં મ્હારા અભાગ્યને લીધે મા અવ્યવસ્થા કરી. મહા ખેદની વાત છે કે, હું પુણ્યહીન થઇ. એમ મહે ખેદ કરતી તેને જોઇ શેઠે મેલ્યા, ખીજું કઈંક વ્હારાવ. ત્યાર બાદ વિજ્યાએ વાલ, ચણા વિગેરે વ્હારાવીને નમસ્કાર કરી પેાતાના ઘેરથી કેટલાંક ડગલાં પાછળ ચાલી મુનિઓને વિદાય કર્યો. તેવીજ રીતે દાચિત મુનિઓને આવતા જોઇ સચિત્ત સાથે અચિત્ત વસ્તુનુ સંઘટ્ટન કરે છે. કદાચિત્ પાણીનું વાસણુ હાથમાં લઇ કહે છે કે, અરે ! હાથમાં કાચું પાણી રહી ગયુ` છે. વળી કદાચિત્ ભાત, દાળ, ઘી વિગેરે મળતા અગ્નિ ઉપર મૂકે છે. એ પ્રમાણે તેનાં આચરણ જોઇ સાધુઓએ જાણ્યુ કે, આ શેઠાણી બહુ ફૂટ કપટ વાળી છે. એને ક ંઇપણુ દાન આપવાની ઇચ્છા નથી. પરંતુ શેઠના માગ્રહને લીધે મુનિએ ભિક્ષા માટે જાય છે. એમ કરતાં એક દિવસ વિજ્યાને વાસિત વમન થયું. જેની ગાઢ પીડાથી મરણ પામી તે પ્રણપર્ણિકા નામે વ્યંતર દેવામાં સન્ન થઈ. ત્યાંથી નીકળી કેટલાક સમય ભવ ભ્રમણ કરશે. ત્યારબાદ વિદેહ ક્ષેત્રમાં સયમન્દ્વીક્ષા પ્રાપ્ત કરી અનુક્રમે સિદ્ધિ સુખ પણ પામશે.
इत्यतिथिसंविभागे द्वितीयाऽतिचा रविपाके विजयादृष्टान्तः ॥
देवचंद्रश्रावकनी कथा.
તૃતીયકાલાતિક્રમણાતિચાર.
દાનવિય રાજા એલ્યે, હું યાલુ ભગવન્ ! હવે અતિથિ સ વિભાગમાં ત્રીજા અતિચારનું સ્વરૂપ દેષ્ટાંત સહિત કહેા, શ્રી
For Private And Personal Use Only